GUJARATI GK QUIZ|ગુજરાતમાં આવેલી મહત્વની દૂધની ડેરીઓ વિષેની ક્વિઝ : 12

આ પોસ્ટ માં GUJARATI GK QUIZ|ગુજરાતમાં આવેલી મહત્વની દૂધની ડેરીઓ વિષેની ક્વિઝ મૂકવામાં આવી છે.

જે આપને સ્પર્ધાત્મક  પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. 

ટેસ્ટ માં કુલ :   8 પ્રશ્નો છે. 

દરેક પ્રશ્નના : 1 ગુણ છે. 

નીચે શરૂ કરો  બટન પર કિલક કરી ક્વિઝ શરૂ કરો. 

આ  ટેસ્ટ પૂર્ણ કરી નીચે FINISH નું બટન કિલક કરવું  અને  એનું પરિણામ આપને મળશે જેને આપ શેર પણ કરી શકશો. 

આભાર !

 

GUJARATI GK QUIZ|ગુજરાતમાં આવેલી મહત્વની દૂધની ડેરીઓ વિષેની ક્વિઝ
GUJARATI QUIZ|ગુજરાતમાં આવેલી મહત્વની દૂધની ડેરીઓ વિષેની ક્વિઝ

ક્વિઝ : 11

0%
27

MILK PRODUCTION IN GUJARAT

1 / 8

કયા રાષ્ટ્ર નું નામ દૂધ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે આગળ છે ?

2 / 8

ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે ?

3 / 8

દૂધ સાગર ડેરી કયા આવેલી છે ?

4 / 8

અમૂલ ડેરી ના સ્થાપક કોણ હતા ?

5 / 8

આણંદ ખાતે અમૂલ ડેરી ના સ્થાપક નું નામ જણાવો ?

6 / 8

એશિયા ની સૌથી મોટી ડેરી કઈ છે ?

7 / 8

નેશનલ ડેરી ડેવલોપમેન્ટ કોર્પોરેશન નું વડુ મથક કયા આવેલું છે ?

8 / 8

એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી કયા આવેલી છે ?

Your score is

The average score is 77%

0%

નીચેની વેબ સ્ટોરી વાંચો:

નીચેની ક્વિઝ પણ આપો.

Leave a Comment

COUNTRY AND THEIR CAPITAL GK IN GUJARATI COUNTRY PARLIAMENT AND THEIR CURRENCY GK IN GUJARATI SCIENTIFIC NAME AND THEIR SYMBOL GK IN GUJARATI દેશ અને તેમની ડિટેક્ટિવ એજન્સી વિષે જાણો વિટામિન વિષે જાણો ગુજરાતના અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો