SCHOOL OF EXCELLENCE
1.ગુજરાત સરકારે કયા વર્ષના બજેટમાં સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ ને મંજુરી આપી છે ?
- 2019-20
- 2020-21✔
- 2021-22
- 2018-19
2.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સને ટૂંકમાં કયા નામથી ઓળખાય છે ?
- SCE
- SOC
- SCCE
- SOE✔
3.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કાર્યક્રમને કયા વર્ષ સુધીમાં કાર્યરત કરવામાં આવશે ?
- 2021 – 2026✔
- 2022 – 2026
- 2021 – 2025
- 2020 – 2025
4. સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કોના આર્થિક સપોર્ટથી કાર્યરત થશે?
- વર્લ્ડ બેંક અને યુનિસેફ
- યુનિસેફ અને કેન્દ્ર સરકાર
- વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક✔
- યુજીસી અને કેન્દ્ર સરકાર
5.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત GOAL નું પૂરું નામ શું છે ?
- Gujarat – Outcomes for Accelerated Learning (GOAL)✔
- Gain – Outcomes for Accelerated Learning (GOAL)
- Gujarat – outstanding for Accelerated Learning (GOAL)
- Gujarat – Outcomes for Accurate Learning (GOAL)
6.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત SEEPનું પૂરું નામ શું છે?
- School Elementary Excellence Program
- School Effective Excellence Program
- School Education Excellence Program✔
- School Education Effective Program
7.PISA નું ફૂલ ફોર્મ શું છે?
- Programme for Indian Students Assessment
- Programme for International Students Achievement
- Programme for International Students Assessment✔
- Programme for International Standards Assessment
8.HOT નું ફૂલ ફોર્મ શું છે?
- હાયર ઓર્ડર ટેકનિક્સ
- હાય ઓડર ટીમ્સ
- હાયર ઓડર થિન્કિંગ✔
- ઉપરોક્ત પૈકી કોઈ નહિ
9.PISA પરીક્ષા આગામી કયા વર્ષમાં યોજાનાર છે ?
- 2022
- 2024✔
- 2023
- 2026
10.SOE શાળાઓનું સીધું મોનીટરીંગ ક્યાંથી થનાર છે?
- GCERT દ્વારા
- પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા
- કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા
- કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા✔
11.SOE શાળાઓનું મૂલ્યાંકન કઈ સંસ્થા કરશે ?
- GSEB
- GCERT
- DIET
- GSQAC✔
12.SOE અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓ ડેવલપ કરાશે ?
- 3✔
- 2
- 1
- 4
13.SOE અંતર્ગત શાળાઓને કઈ ત્રણ કેટેગરીમાં ડેવલપ કરાશે?
- Residential School of Excellence, Emerging School of Excellence, Aspiring School of Excellence✔
- Residential School of Excellence, Emergency School of Excellence, Activity-based School of Excellence
- Rational School of Excellence, Emerging School of Excellence, Aspiring School of Excellence
- Residential School of Excellence, Energetic School of Excellence, Aspiring School of Excellence
14. રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કુલ કેટલી શાળાઓ અપડેટ કરવામાં આવશે?
- 250
- 300
- 350✔
- 400
15.એમર્જિંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી શાળાઓને અપગ્રેડ કરાશે?
- 5000
- 9000
- 4500
- 6000✔
16.એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરાશે?
- 4000
- 1000
- 5000✔
- 2000
17.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત સરકારી શાળાઓના નામાંકનમાં કેટલા ટકા સુધી વધારો કરવાનું ટાર્ગેટ છે?
- 10
- 15
- 40
- 20✔
18.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિમાં સફળતા પ્રાપ્ત કરે તે દર્શાવાયું છે?
- 80✔
- 75
- 70
- 85
19. STEM Labsનું ફૂલ ફોર્મ શું છે?
- Science, Technology, Engineering, Mathematics પ્રયોગશાળા✔
- Science, Teaching, Education, Mathematics પ્રયોગશાળા
- School, Technology, Engineering, Mathematics પ્રયોગશાળા
- Science, Technology, Engineering, Meritous પ્રયોગશાળા
20.NAS નું પૂરું નામ શું છે?
- નેશનલ એચીવમેન્ટ સ્ટુડન્ટ
- નેશનલ એસ્પયારીંગ સ્કૂલ
- નેશનલ એચીવમેન્ટ સર્વે✔
- નેશનલ એચીવમેન્ટ ઓફ સ્કૂલ
21. SoEનું લોગો સૂત્ર કયું છે?
- પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ:
- પ્રજ્વાલિતો જ્ઞાન: પ્રદીપ:
- પ્રજ્વાલિતો જ્ઞાનમ પ્રદીપ:
- પ્રજ્વાલિતો જ્ઞાનમય: પ્રદીપ:✔
22.નીચે પૈકી કઈ સંસ્થા SoE માટે મોનીટરીંગ અને ઇવેલ્યુશનની પ્રક્રિયા કરશે?
- CCC 2.O
- GSQAC
- CCC ૨.૦ અને GSQAC બંને✔
- ઉપરોક્ત પૈકી એક પણ નહીં
23.SoE સંદર્ભે સાયન્સ ઓફ લર્નિંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા કઈ કામગીરી કરવાની પ્રસ્તાવિત છે.?
- SHORTCOMINGS IN PEDAGOG
- SHORTCOMINGS IN LEARNING CONTENT
- ANALYZE AND IDENTIFY THE TRAINING GAPS OF TEACHERS
- ઉપરોક્ત તમામ✔
24. SoEઅંતર્ગત સ્કૂલ લીડરશીપ ટ્રેઈનીંગ નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા આપવાનું પ્રસ્તાવિત છે?
- GSQAC
- NCERT
- GCERT✔
- STTI
25.SoE અંતર્ગત સ્કૂલ ઇન્સ્પેકટર દ્વારા પ્રથમ ૧૦૦ દિવસમાં પસંદ થયેલ શાળાનું કેટલી વાર મૂલ્યાંકન કરવામાં આવશે?
- 1
- 2
- 3✔
- 5
26. SoEઅંતર્ગત શાળાઓ માટે ત્રીજો તબક્કો કેટલાં દિવસમાં પૂર્ણ થશે?
- 100
- 300
- 1000
- 500✔
27. પ્રથમ તબક્કામાં શાળાએ કેટલાં ગ્રીન સ્ટાર મળેથીSoE માટે ક્વાલીફાઈ બનશે?
- 1
- 2
- 5
- 3✔
28. નીચે પૈકી કયું જોડકું સાચું છે?
- મેરીટ સર્ટીફીકેટ-GREEN TWO-STAR
- મેરીટ સર્ટીફીકેટ-GREEN THREE STAR
- મેરીટ સર્ટીફીકેટ-GREEN ONE STAR✔
- DISTINCTION સર્ટીફીકેટ-GREEN ONE STAR
29.SoE અંતર્ગત શોર્ટ લીસ્ટ થયેલ શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલેન્સ જાહેર કરવા માટે કયું સર્ટીફીકેટ મળવું જરૂરી છે?
- DISTINCTION CERTIFICATE
- GSQAC GREEN THREE STAR CERTIFICATE
- MARIT CERTIFICATE
- EXCELLENCE CERTIFICATE✔
30.નીચે પૈકી કઈ બાબત મેરીટ સર્ટીફીકેટ સાથે જોડાયેલી નથી?
- 70 થી 80 % બાળકો 80% કે તેથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે✔
- બધા બાળકો FLN કૌશલ્યો મેળવે છે.
- GSQAC GREEN ONE STAR સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ છે.
- 60 થી 70 % બાળકો 80% થી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે.
31.SoE ની ઘોષણા દર કેટલાં દિવસે કરવાની થાય છે?
- 50
- 200
- 500
- 100✔
32.CCC 2.O શેના પર કેન્દ્રિત છે?
- Schooling
- Learning✔
- Competency
- Student Enrollment
33.CCC 2.Oમાટે સરકારે નીચેના કોઈ એક સાથે ભાગીદારી કરી છે…
- EKTA FOUNDATION
- AZIM PREMJI FOUNDATION
- TATA EDUCATION FOUNDATION
- EkStep Foundation✔
34.FLN નું પૂરું નામ શું છે?
- Foundational Learning and Numeracy
- Foundational Literacy and Numbering
- Formal Literacy and Numeracy
- Foundational Literacy and Numeracy✔
35.કોઈ શાળા સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત GSQAC માં GREEN ૨ સ્ટાર રેટિંગ મેળવે છે. તો તેને કયું સર્ટીફીકેટ મળશે?
- School of Excellence Merit Certificate
- School of Excellence Distinction Certificate✔
- School of Excellence Excellence Certificate
- ઉપર પૈકી એક પણ નહિ