STD 4 EVS PARYAVARAN:
EKAM : 2 KAN THI KAN
એકમ : 2 કાનથી કાન
અહી આ એકમની સમજૂતી માટે એકમની PDF ફાઇલ તથા એકમને લગતા હોમલર્નિંગના વિડીયો મૂકી રહ્યા છીએ. સાથે ઓનલાઇન ક્વિઝ- ઓનલાઈન હોમવર્ક પણ મૂકી રહયા છીએ. જે આપને ખૂબ ઉપયોગી થશે. વર્ગમાં અભ્યાસ કરતાં કે ઘરે અભ્યાસ કરતાં આ વિડીયો અને ક્વિઝ બંને ઉપયોગી થશે. આથી તમામ વિદ્યાર્થીઓ સુધી આ પહોંચે તે અપેક્ષિત છે.
ઓનલાઇન ક્વિઝ: 2