GK IN GUJARATI
gujarati grammer
gujarati grammer
freestudygujarat .com
જાણો ગુજરાતી વ્યાકરણ વિશેષણ વિષે
ગુણવાચક વિશેષણ
વિશેષ્યનો ગુણ દર્શાવે છે.
રૂપેરી ચાંદો ઊગ્યો. મને રંગીન ફૂલ ગમે છે.
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ
freestudygujarat .com
સંખ્યાવાચક વિશેષણ :
વિશેષ્યની સંખ્યા દર્શાવે છે.
મધમાખીને છ પગ હોય છે. પાંચ વિધાર્થીઓને ઈનામ મળ્યા.
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ
નિશ્રિતવાચક વિશેષણ : એક, બે, ત્રણ, પેલું, બીજું, પા, અડધું, દોઢ, સવાયું, એકવડુ, બેવડું જેવા ચોક્કસ માપ કે સંખ્યા દર્શાવી હોય.
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ
અનિશ્રિતવાચક વિશેષણ
નામ કે સર્વનામમ અનીશ્રિતપણે વિશેષતા દર્શવાતું હોય. (કોઈક, કઈક, પ્રત્યેક, દરેક, થોડું)
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ
રંગવાચક વિશેષણ : વિશેષ્યનો રંગ દર્શાવે
(કાળો , ભૂરો , સફેદ )
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ
સ્વાદવાચક વિશેષણ
વિશેષ્યનો સ્વાદ દર્શાવે
( ખારો , તીખો , કડવો )
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ
આકારવાચક વિશેષણ
વિશેષ્યનો આકાર દર્શાવે
( ચોરસ , ત્રિકોણ, ચારભુજ)
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ
દર્શકવાચક વિશેષણ : વાક્યમાં ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવતા શબ્દો દર્શાવવામાં આવ્યા હોય તે. ચિરાગ આ દિશામાં ગયો.
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ
પ્રશ્નવાચક વિશેષણ : વિશેષ્યને પ્રશ્ન તરીકે વપરાય.
(કોણ, ક્યારે, ક્યાં, ક્યું, શું, કેમ)
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ
સાપેક્ષવાચક : વિશેષ્યના સાપેક્ષ તરીકે વપરાય જ્યારે વરસાદ આવશે ત્યારે તળાવ ભરાશે.
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ
પરિણામ વાચક : વિશેષ્યના માપ દર્શાવે બધું કામ પૂરું કરો. આપણે જરા ઊંચે ચડીએ.
ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી વ્યાકરણ