GK IN GUJARATI

JYOTIRLING OF SHIVJI

FREESTUDYGUJARAT.COM

ભારતમાં શિવજીના આવેલ 12 જ્યોતિર્લીંગ વિષે જાણીએ

GK IN GUJARATI

જ્યોતિર્લિંગ

FREESTUDYGUJARAT.COM

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા શહેર માં આવેલું છે ? 1) ઉજ્જૈન  2) ઓમકારેશ્વર  3) પ્રયાગ   4) કાશી

ANS: ઉજ્જૈન

GK IN GUJARATI

જ્યોતિર્લિંગ

FREESTUDYGUJARAT.COM

મધ્યપ્રદેશ માં શિવજી નું કયું જ્યોતિર્લિંગ આવેલું છે ? 1) કેદારનાથ  2) ઓમકારેશ્વર 3) સોમનાથ   4) રામેશ્વર

ANS: ઓમકારેશ્વર

GK IN GUJARATI

જ્યોતિર્લિંગ

FREESTUDYGUJARAT.COM

જ્યોતિર્લિંગ પૈકી નું એક વિશ્વનાથ કયા રાજ્ય માં આવેલું છે ? 1) ઉત્તરપ્રદેશ  2) ઉત્તરાખંડ    3) મહારાષ્ટ્ર   4) મધ્યપ્રદેશ

ANS: ઉત્તરપ્રદેશ

GK IN GUJARATI

જ્યોતિર્લિંગ

FREESTUDYGUJARAT.COM

ભારતીય માન્યતા પ્રમાણે જ્યોતિર્લિંગ કેટલા છે ? 1) એકવીસ   2) અઢાર   3) બાર  4) અગિયાર

ANS: બાર

GK IN GUJARATI

જ્યોતિર્લિંગ

FREESTUDYGUJARAT.COM

નીચેનમાંથી કયું સ્થાન જ્યોતિર્લિંગ મંદિર ની સૂચિ માં ના આવે ? 1) મલ્લિકાર્જુન  2) વૈજનાથ   3) સારનાથ  4) સોમનાથ

ANS: સારનાથ

ભારતમાં દ્વાદશ જ્યોતિર્લિંગ ના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે ? 1) ધુશ્મેશ્વર – મહારાષ્ટ્ર   2) મલ્લિકાર્જુન – આંધ્રપ્રદેશ   3) ભીમાશંકર – તમિલનાડુ  4) નાગેશ્વર – ગુજરાત

ANS: ભીમાશંકર – તમિલનાડુ

GK IN GUJARATI

જ્યોતિર્લિંગ

FREESTUDYGUJARAT.COM

જ્યોતિર્લિંગ પૈકી નું એક ત્રયંબકેશ્વર કયા રાજ્ય માં આવેલું છે ? 1) કર્ણાટક   2) બિહાર   3) મહારાષ્ટ્ર  4) ઉત્તરપ્રદેશ

ANS: મહારાષ્ટ્ર