GK IN GUJARATI

FACTS OF GANDHIJI

FREESTUDYGUJARAT.IN

ગાંધીજીના જીવન અને તેમણે કરેલા સત્યાગ્રહ આધારિત જીકે ના પ્રશ્નો વાંચો

FREESTUDYGUJARAT.IN

કયા સત્યાગ્રહ ને ગુજરાત નો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? 1)ચંપારણ   2) બારડોલી   3) ખેડા    4) સાબરમતી

ANS : ખેડા

FREESTUDYGUJARAT.IN

1953 માં મહાગુજરાતની માંગણી ને નકારી કાઢી હતી તે રાજ્ય પુનઃ રચના પંચના અધ્યક્ષ કોણ હતા ? 1) મોરારજી દેસાઇ  2) યશવંતરાય ચોહાણ   3) લાલબહાદુર શાસ્ત્રી   4) ફઝલઅલી

ANS : ફઝલઅલી

દાંડી યાત્રા નું ચિત્ર લેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ ? 1) સોમલાલ શાહ   2) રવિશંકર રાવલ   3) બંસી વર્મા   4) કનુભાઈ દેસાઇ

ANS : કનુભાઈ દેસાઇ

FREESTUDYGUJARAT.IN

હૈડિયાવેરો સામેની લડત કયા નામે ઓડખાય છે ? 1) બોરસદ સત્યાગ્રહ  2) બારડોલી સત્યાગ્રહ  3) વિરમગામ સત્યાગ્રહ   4) ધરાસણ સત્યાગ્રહ

ANS : બોરસદ સત્યાગ્રહ

FREESTUDYGUJARAT.IN

આઝાદી ના કયા સત્યાગ્રહ પછી વલ્લભભાઈ ‘સરદાર ‘ તરીકે પ્રસિદ્ધ પામ્યા ? 1) કરમસદ નો  2) મીઠાનો    3) હિન્દ છોડો   4) બારડોલી

ANS : બારડોલી સત્યાગ્રહ

FREESTUDYGUJARAT.IN

દાંડી કૂચ દ્વારા ગાંધીજી એ કયા સત્યાગ્રહ નો પ્રારંભ કર્યો ? 1) કિસાન મજદૂર આંદોલન  2) ભારત છોડો   3) સવિનય કાનૂન ભંગ  4) આઝાદ હિન્દ ચળવળ

ANS : સવિનય કાનૂન ભંગ

FREESTUDYGUJARAT.IN

ગુજરાત રાજ્ય માટે 12 માર્ચનો દિવસ શામાટે યાદગાર બની રહ્યો છે? 1) હિન્દ છોડો ચળવળ 2) અહિંસા આંદોલન   3) દાંડી યાત્રા  4) બારડોલી સત્યાગ્રહ 

ANS : દાંડી યાત્રા

FREESTUDYGUJARAT.IN

વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડત પર પ્રભાવિત થઈ ને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? 1) દ .આ .નો    2) ચંપારણ   3) અમદાવાદ નો   4) ખેડા સત્યાગ્રહ 

ANS : ખેડા સત્યાગ્રહ

FREESTUDYGUJARAT.IN

દાંડી કૂચ કયા સત્યાગ્રહ નો ભાગ હતો ? 1) બારડોલી   2) ધરાસણા  3) ખેડા   4)ચંપારણ

ANS : ધરાસણા

FREESTUDYGUJARAT.IN

દાંડી કૂચ ની શરૂઆત ક્યારે થઈ હતી ? 1) 16 માર્ચ 1930   2) 6 એપ્રિલ 1932   3) 12 માર્ચ 1931   4) 12 માર્ચ 1930

ANS : 12 માર્ચ 1930

FREESTUDYGUJARAT.IN

મહાગુજરાત આંદોલન ની આગેવાની કોણે લીધી હતી ? 1) ઇન્દુલાલ યાજ્ઞિક  2) ગુલઝારી લાલ નંદા   3) મહાદેવભાઇ દેસાઇ   4) વલ્લભભાઈ પટેલ

ANS : ઇન્દુલાલ યાજ્ઞિક

FREESTUDYGUJARAT.IN

FREESTUDYGUJARAT.IN

હિન્દ છોડો લડત ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 1) 8 ઓગસ્ટ 1942  2) 7 ઓગસ્ટ 1942   3) 8 ઓગસ્ટ 1943   4) 7 ઓગસ્ટ 1943

ANS : 8 ઓગસ્ટ 1942

રોલેટકાયદાની અમલદારી દરમિયાન કોના મુજબ દલીલ અપીલ અને વકીલ નો અધિકાર લઈ લેવા માં આવ્યો? 1) લોકમાન્ય ટિળક   2) મહાત્મા ગાંધી   3) મોતીલાલ નેહરુ   4) જવાહરલાલ નેહરુ

ANS : મોતીલાલ નેહરુ

FREESTUDYGUJARAT.IN

ગાંધીજીના જીવન કવન વિષે અને તેમને કરેલા સત્યાગ્રહ અને તમામ માહિતી વિષે વાંચવા નીચે કિલક કરો અને વાંચો.

FREESTUDYGUJARAT.IN

Scribbled Arrow