GK IN GUJARATI

1857 ના વિપ્લવ 

FREESTUDYGUJARAT.COM

1857 ના વિપ્લવ વિષે જરૂરી પ્રશ્નો વાંચો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

GK IN GUJARATI

1857 ના સ્વાતંત્ર્ય યુદ્ધ ના કોણ નેતા હતા જેની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુ દંડ આપવામાં આવેલો હતો ?

FREESTUDYGUJARAT.COM

તાત્યા ટોપે

GK IN GUJARATI

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ જય હિન્દ વાપરવામાં આવ્યું હતું ?

FREESTUDYGUJARAT.COM

ઇંડિયન નેશનલ આર્મી

GK IN GUJARATI

ભારત માં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો હતો ?

FREESTUDYGUJARAT.COM

1857

1857 ના વિપ્લવ 

GK IN GUJARATI

1857 વિપ્લવ નો પ્રથમ શહીદ કોણ હતો ?

FREESTUDYGUJARAT.COM

મંગળ પાંડે

1857 ના વિપ્લવ 

GK IN GUJARATI

1857 ની એનફીલ્ડ રાયફલ ના કારતૂસ માં કયા માંસ નું મિશ્રણ હતું ?

FREESTUDYGUJARAT.COM

ગાય – ડુક્કર

GK IN GUJARATI

બહાદુર શાહ જફરનું મૃત્યુ કયા શહેર ના કારાવાસ માં થયું ?

FREESTUDYGUJARAT.COM

રંગૂન

1857 ના વિપ્લવ 

GK IN GUJARATI

ઈ. સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભ માં ગુજરાતનાં ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

FREESTUDYGUJARAT.COM

નારાયણ હેમચંદ્ર