GK IN GUJARATI
જાણો ભારતના હવાઈ મથક વિષે અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના પ્રશ્નો
અમદાવાદ ના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક ને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો ક્યારે મળ્યો ? 1) 15 ઓગસ્ત 1991 2) 30 જાન્યુઆરી 1991 3) 15 ડીસેમ્બર 1991 4) 26 જાન્યુઆરી 1991
કઈ કંપની હેલિકોપ્ટર સેવા આપે છે ? 1) ઇંડિયન એરલાઇન 2) એર ઈન્ડિયા 3) પવનહંસ 4) જેટ એવરેઝ
તાજેતરમાં ભારતીય વાયુ દળ ને સોંપવામાં આવેલ તેજસ શું છે ? 1) યુદ્ધ વિમાન 2) રડાર 3) મિસાઇલ 4) હેલિકોપ્ટર
કયું એરલાઇન કંપનીઓનું સયુક્ત સાહસ યોગ્ય રીતે જોડાયેલું નથી ? 1) સિંગાપુર એરલાઇન્સ – ટાટા સન્સ 2) ઇતિહાદ – જેટ અવરેઝ 3) એર એશિયા – ઇન્ડિગો 4) એર એશિયા – ટાટા સન્સ
રાજસ્થાન ના ઉદેપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ? 1) વીર દુર્ગાદાસ એરપોર્ટ 2) મહારાજા ગાયકવાડ એરપોર્ટ 3) મહારાજા શિવાજી એરપોર્ટ 4) મહારાણા પ્રતાપ એરપોર્ટ
નેતા સુભાષ ચંદ્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેર માં આવેલું છે ? 1) જોરહાટ 2) બેંગ્લોરે 3) કોલકાતા 4) નવી મુંબઈ
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા આવેલું છે ? 1) ત્રિપુરા 2) તેલંગાણા 3) ઉત્તરખંડ 4) તમિલનાડુ
ગુજરાત સરકાર પ્રાદેશિક હવાઈ સેવા શરૂ કરી તે સૌ પ્રથમ કયા બે જિલ્લા વચ્ચે શરૂ થઈ ? 1) ભાવનગર -સુરત 2) ભાવનગર – રાજકોટ 3) ભાવનગર – અમદાવાદ 1) ભાવનગર – બરોડા
વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ઉદઘાટન કોના હસ્તે કરાયું ? 1) ઓ. પી. કોહલી 2) વિજયભાઇ રૂપાણી 3) નરેન્દ્ર મોદી 4) જીતુભાઈ વાઘાણી
અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નું નામ .. .. .. નામ સાથે જોડાયેલું છે ? 1) મહાત્મા ગાંધી 2) મોરારજી દેસાઇ 3) સરદાર પટેલ 4) હિતેન્દ્ર ભાઈ દેસાઇ