basic knowledge   of  computer

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARAT

કોમ્પ્યુટર ને લગતા પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના પ્રશ્નો 

કયા પ્રિન્ટર માં ઝીણી પિન નો ઉપયોગ થાય છે ?

જવાબ  : ડોટ મેટ્રીક્સ પ્રિન્ટર 

GK IN GUJARAT

કોમ્પુટર ને એક સરખો વીજપ્રવાહ પૂરો પાડતું સાધન કયું ?

જવાબ  : યુ . પી . એસ

GK IN GUJARAT

પેન્ટિયમ પ્રોસેસર , એથેલોન વગેરે શેનાં નામ છે ?

જવાબ  : માઇક્રો પ્રોસેસર

GK IN GUJARAT

1 કિલો બાઇટ બરાબર કેટલા બાઇટ ?

2 rais to 10 અથવા 2 ની 10 ઘાત

GK IN GUJARAT

ગીગા બાઇટ બરાબર કેટલા   બાઇટ ?

જવાબ :  2 ની 30 ઘાત

GK IN GUJARAT

ROM ને શું કહેવામાં આવે છે ?

સ્થાયી સ્મૃતિ ( નોન -વોલોટાઇલ મેમરી )

GK IN GUJARAT

કોમ્પેક્ટ ડિસ્કની સંગ્રહ ક્ષમતા આશરે કેટલા મેગાબાઈટ ની હોય છે ?

જવાબ  : 700

GK IN GUJARAT

કાર્ય કરી રહેલા ઉપયોગકર્તા નું કાર્ય પૂર્ણ થયે યુઝર બંધ કરવા માટે સ્ટાર્ટ મેનૂમા આવેલ કયો વિકલ્પ વાપરવામાં આવે છે

જવાબ : LOGOFF

GK IN GUJARAT

માય કોમ્પુટર આય કોન શેની પર આવેલો હોય છે ?

જવાબ  :  ડેસ્કટોપ

GK IN GUJARAT

WINDOWS XP માં ફાઇલ નું નામ કેટલા અક્ષરોનું રાખી શકાય છે ?

જવાબ : 255

GK IN GUJARAT

NEXT STEPs

GK IN GUJARATI

FOR QUIZ 

Tilted Brush Stroke
Scribbled Arrow