GK IN GUJARAT
FREESTUDYGUJARAT. COM
GK IN GUJARAT
A એ C ના પિતા છે . D એ B નો પુત્ર છે . E એ Aનો ભાઈ છે . જો C એ D ની બહેન હોય , તો B એ Eની ----------- થાય
FREESTUDYGUJARAT. COM
એક છોકરા સામે આંગળી ચીંધી ને સુધા એ કહ્યું કે " આ મારા સસરા ના એક માત્ર પુત્ર નો પુત્ર છે " તો એ છોકરાને સુધા સાથે ----------- નો સંબંધ હોય
GK IN GUJARAT
એક માણસે બીજા માણસ ને કહ્યું કે " તમારા ભાઇનો પુત્ર એ મારા પુત્રનો સગો ભાઈ થાય તો બંને માણસ વચ્ચે ---------- સબંધ હોય
GK IN GUJARAT
કૃષ્ણા ની માતા ટીનાના પિતાની એક માત્ર પુત્રી છે . તો ટીનાના પતિ કૃષ્ણા ના ---------- થાય .
GK IN GUJARAT
એક છોકરી નો પરિચય આપતા કવને કહ્યું કે તેની માતા , એ મારી સાસુ ની એક ની એક દીકરી છે , તો કવનનો આ છોકરી સાથે ------ નો સંબંધ હોય .
GK IN GUJARAT
ગોવિંદભાઇ ને 5 પુત્રો છે . દરેક બહાને એક બહેન છે જો બધા સંતાનો તથા માં-બાપ સાથે રહેતા હોય તો કુટુંબ માં સભ્યો ની સંખ્યા કેટલી
GK IN GUJARAT
અ એ બ તથા ક ની માતા છે બ એ અ નો પુત્ર છે ક એ અ નો પુત્ર નથી આ સંજોગો માં ક નો અ સાથે નો સંબંધ ----------- હોય
GK IN GUJARAT