GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

કોમ્પુટર અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો વિષે જાણીએ

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

કઈ પેઢી થી કોમ્પુટર માં રેમનો ઉપયોગ કરવામાં આવ્યો ?  1 ) પ્રથમ    2) દ્વિતીય  3) તૃતીય  4) ચતુર્થ

ANS : તૃતીય 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

કોમ્પુટર કયા શબ્દ પરથી બનેલો છે ? 1 ) કમ્પ્યુટર     2) ડુ કમ્પ્યૂટ  3) કમ્પેટ્સ  4) ટુ કમ્પ્યુટ 

ANS : ટુ કમ્પ્યુટ 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

કયા પ્રિન્ટર ને મોનો પ્રિન્ટર તરીકે ઓળખાય છે ? 1 ) ડોટ મેટ્રિક  2) લેઝર  3) ઇન્જેકટ   4) કેરેક્ટર  

ANS : ડોટ મેટ્રિક 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

કલર મોનીટર કયા નામ થી  ઓળખાય છે ? 1 ) MONO VGA  2) NANO VGA 3) VGA   4) ALTRA VGA

ANS : MONO VGA 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

કી બોર્ડ માં કેટલી ફંકશન કી જોવા મળે છે ? 1 ) 14   2) 12  3) 11    4) 10 

ANS : 12 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

TAB ની મિનિમમ કેટલી સ્પેસ મૂકી શકાય છે ? 1 ) એક   2) બે  3) પાંચ   4) ચાર 

ANS : પાંચ  

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

માઉસ બટન દબાવી રાખી ખસેડવાની પ્રક્રિયા ને શું કહેવાય છે ? 1 ) બ્રેટિંગ   2) કમ્પ્યુટિંગ  3) ટ્રેડિંગ    4) ડ્રેગીંગ 

ANS : ડ્રેગીંગ  

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

સ્ક્રીન સેવર નો મિનિમમ ટાઇમ કેટલો હોય છે ? 1 ) 30 sec  2) 1 MIN  3) 2 MIN  4) 5 MIN

ANS : 1 MIN  

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

નોર્મલ વ્યુ માં કેવા પ્રકાર નું રુરલબાર જોવા મળે છે ? 1 ) વર્ટીકલ  2) હોરિઝોન્ટલ  3) બંને  4) એક પણ નહીં 

ANS : હોરિઝોન્ટલ  

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

ROM માં લોડ થતી ઓપરેટિંગ સિસ્ટમ ને શું કહેવાય છે ? 1 ) પુટીંગ  2) બુટીંગ   3) ટેગીંગ  4) શુટિંગ 

ANS : બુટીંગ 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

DVD માં વધુમાં વધુ કેટલો ડેટા સંગ્રહી શકાય છે ?  1 ) 2.5 GB 2) 0.75 GB   3) 4.7 GB  4) 1.44 GB

ANS : 4.7 GB

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

1 નિબલ એટલે કેટલા બિટ્સ ?  1 ) 8 બિટ્સ  2) 16 બિટ્સ   3) 24 બિટ્સ  4) 4 બિટ્સ 

ANS : 4 બિટ્સ

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

કમ્પ્યુટર માં ખૂબજ નાનો અને પ્રક્રિયા નો ફાસ્ટ સ્ટોરેજ કયો છે ?  1 ) ROM 2) RAM 3) PROM  4) CROM 

ANS : 4 બિટ્સ

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

કઈ ભાષા નો ઉપયોગ વાણિજ્ય કાર્યોમાં કરવામાં આવે છે ? 1 ) કાબોટ (CABOT) 2) કોબોલ (COBOL) 3) ફ્રોટ્રોન ( FORTRAN) 4) ફ્રિક  ( FRIC ) 

ANS : કોબોલ (COBOL)