GK IN GUJARATI
computer knowledge
freestudygujarat .com
કોમ્પુટર અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો વિષે જાણીએ
WAN નેટવર્ક માં વધુમાં વધુ અંતર કેટલું હોય છે ?
1) 100 કિમી 2) 150 કિમી
3) 500 કિમી 4) 1000 કિમી
Computer Knowledge
જવાબ : 1000 કિમી
Computer Knowledge
સૌ પ્રથમ કેલ્ક્યુલેટર કયું છે ?
1) ફ્રેટ્રોન 2)
પાસ્ક લાઇન
3) એરિયાડ 4) સ્વિચર
જવાબ : પાસ્ક લાઇન
ઓરેકલ શું હોય છે ?
1)
ડેટાબેઝ સોફ્ટવેયર
2) કોમ્પુટર નું નામ
3) કોમ્પુટર લેંગ્વેજ
4) સર્ચ એંજિન
Computer Knowledge
જવાબ : ડેટાબેઝ સોફ્ટવેયર
Computer Knowledge
કોણે કમ્પુટર ના પ્રથમ પ્રોગ્રામર કહેવામાં આવે છે ?
1)
લેડી અગસ્ટા
2) હર્બર
3) એલન હર્ટ 4) જીમ્મી વેલ્સ
જવાબ : લેડી અગસ્ટા
MS WORD માં બ્રેક સંખ્યા કેટલી હોય છે ?
1) 5 2) 7 3) 6 4) 11
Computer Knowledge
જવાબ : 7
Computer Knowledge
Crop બટન કયા ટૂલબાર માં જોવા મળે છે ?
1) Picture Toolbar 2) Table Toolbar 3) Formatting Toolbar 4) view Toolbar
જવાબ : Picture Toolbar
MSWORDમાં વ્યાકરણ ની ભૂલ હોય તો અંડર લાઇન કયા રંગ ની દેખાય છે ?
1) YELLOW 2) GREEN 3) RED 4) BROWN
Computer Knowledge
જવાબ : RED
Computer Knowledge
MS EXCEL ફાઇલ ને કયા નામ થી ઓળખવામાં આવે છે ?
1) સ્પેડ શીટ 2) નેસ્ટ ટેક
3) સેલ 4) વર્ક બૂક
જવાબ : વર્ક બૂક
POWER Point માં એડિટ મેનૂ ખોલવા કઈ કી ઉપયોગી છે ?
1) CTRL + E 2) ALT + E
3) CTRL + V 4) CTRL+ FE
Computer Knowledge
જવાબ : ALT + E
Computer Knowledge
IP એડ્રૈસ ની સંખ્યા આશરે કેટલી છે ?
1)
ચાર અબજ
2) ચારસો અબજ 3) ચારસો લાખ
4) એક કરોડ
જવાબ : ચાર અબજ
ડુપ્લિકેટ slide બનાવાની શોર્ટ કટ કી કઈ છે ?
1) ALT + C 2) ALT + D
3) CTRL + C 4)
CTRL+ D
Computer Knowledge
જવાબ : CTRL+ D
Computer Knowledge
ઇન્ટરનેટ કયા પ્રોટોકોલ પર કામ કરે છે ?
1) Fiber 2) HTTP
3) TCP/IP 4) GID
જવાબ : TCP/IP