GK IN GUJARATI
computer knowledge
freestudygujarat .com
કોમ્પુટર અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો વિષે જાણીએ
KHOJ કયા દેશનું એક સર્ચ એન્જિન છે ?
1) રશિયા 2) નેપાળ
3) ચીન 4) ભારત
Computer Knowledge
જવાબ : ભારત
Computer Knowledge
REPLACE માટેની શોર્ટકટ કી કઈ છે ?
1) CTRL + R 2) CTRL + H
3) ALT + R 4) CTRL + S
જવાબ : CTRL + H
પેઈન્ટ માં એપ્લિકેશન એક્સટેન્શન શું હોય છે ?
1) . TXT 2) . PMP
3)
. BMP
4) . RPT
Computer Knowledge
જવાબ : . BMP
Computer Knowledge
કમ્પુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
1) 2 OCTOBER 2) 10 DECEMBER 3) 7 DECEMBER 4) 2 DECEMBER
જવાબ : 2 DECEMBER
MS WORD માં બ્રેક સંખ્યા કેટલી
હોય
છે ?
1) 5 2) 7 3) 6 4) 11
Computer Knowledge
જવાબ : MS WORD માં બ્રેક સંખ્યા 7
Computer Knowledge
Crop બટન કયા ટૂલબાર માં જોવા મળે છે ?
1) Picture Toolbar 2) Table Toolbar 3) Formatting Toolbar 4) view Toolbar
જવાબ : Picture Toolbar
MSWORDમાં વ્યાકરણ ની ભૂલ હોય તો અંડર લાઇન કયા રંગ ની દેખાય છે ?
1) YELLOW 2) GREEN 3) RED 4) BROWN
Computer Knowledge
જવાબ : RED
Computer Knowledge
MS EXCEL ફાઇલ ને કયા નામ થી ઓળખવામાં આવે છે ?
1) સ્પેડ શીટ 2) નેસ્ટ ટેક
3) સેલ 4) વર્ક બૂક
જવાબ : વર્ક બૂક
POWER Point માં એડિટ મેનૂ ખોલવા કઈ કી ઉપયોગી છે ?
1) CTRL + E 2) ALT + E
3) CTRL + V 4) CTRL+ FE
Computer Knowledge
જવાબ : ALT + E
Computer Knowledge
IP એડ્રૈસ ની સંખ્યા આશરે કેટલી છે ?
1)
ચાર અબજ
2) ચારસો અબજ 3) ચારસો લાખ
4) એક કરોડ
જવાબ : ચાર અબજ
ડુપ્લિકેટ slide બનાવાની શોર્ટ કટ કી કઈ છે ?
1) ALT + C 2) ALT + D
3) CTRL + C 4)
CTRL+ D
Computer Knowledge
જવાબ : CTRL+ D
Computer Knowledge
ઇન્ટરનેટ કયા પ્રોટોકોલ પર કામ કરે છે ?
1) Fiber 2) HTTP
3) TCP/IP 4) GID
જવાબ : TCP/IP