GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

કોમ્પુટર અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો વિષે જાણીએ

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

Dot Matrix પ્રિંટરની ઝડપ  ------- માં માપવામાં આવે છે ? 1) CPS   2) DPS   3) LPM   4) PPM 

ANS : CPS

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

નીચેના પૈકી નું કાર્ય Enter key જેવુ છે ? 1) RMB 2) LMB   3) CMB   4) DMB 

ANS : LMB

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

EPROM માં કોનો ઉપયોગ થાય છે ? 1) EDP 2) UV - LIGHT  3) EGA  4) GUI 

ANS : UV-LIGHT

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

CPU માં શેનાં દ્વારા ડેટા અને આજ્ઞા ઓમાં સંગ્રહ થાય છે ? 1) સંગ્રાહક  2) મસ્ટર   3) લિસ્ટ  4) રજીસ્ટર્સ 

ANS : રજીસ્ટર્સ 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

ટેપ ડ્રાઇવ માં ડેટા કયા સ્વરૂપે લખાય છે ? 1) ANALOG  2) DIGITAL  3) HYBRID  4) એકપણ નહીં  

ANS : DIGITAL 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

નીચેનામાંથી કોણ DTP પેકેજ છે ? 1) EXCEL  2) SPSS  3) PAGEMAKER 4) WORD 

ANS : PAGEMAKER 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

માઉસ ની ક્લિક બદલવા માટે કયા વિકલ્પ માં જવું પડે છે ? 1) WINDOWS 2) FILE  3) CONTROL PANEL 4) ઉપરના માંથી એકપણ નહીં 

ANS : CONTROLPANEL

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

ડેટાબેઝના સંદર્ભ માં દરેક હારને શું કહેવામાં આવે છે ? 1) રો  2) રેકોર્ડ   3) ફિલ્ડ  4) આપેલ તમામ  

ANS : રેકોર્ડ 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

કોમ્પુટર ના વિકાસ માં સૌથી વધારે યોગદાન કોનું છે ? 1) ચાર્લ્સ બેબેજ  2) વોન ન્યુમેન   3) વિજય ભટ્ટાકર  4) આમાંથી એકપણ નહીં 

ANS : વોન ન્યુમેન 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

ભારતમાં સૌ પ્રથમ કયો કોમ્પુટર નો વાઇરસ જોવા મળ્યો હતો ? 1) સી - બ્રેન   2) ટ્રોજન હોર્સ    3) એન્રીક   4) ઇમ્પેક્ટ  

ANS : સી - બ્રેન 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

પરમ સુપર કોમ્પુટર ના શોધક નું નામ જણાવો .  1) વિજય ભટ્ટાકર   2) કાર્લ વાઇટ  3) અગસ્ટા   4) વિજેન્દ્ર પુરોહિત  

ANS : વિજય ભટ્ટાકર 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

સુપર કોમ્પુટરની ઝડપ શેમાં મપાય છે ?  1) ઓરેકલ    2) બિટ્સ   3) ફ્લૉપ્સ    4) એટ્સ   

ANS : ફ્લૉપ્સ

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

વિશ્વ માં સૌથી વધારે કોમ્પુટર કયા દેશ પાસે છે  ?  1) ભારત   2) અમેરિકા    3) રશિયા    4) ચીન   

ANS : અમેરિકા 

FREESTUDYGUJARAT.COM

COMPUTER KNOWLEDGE

વિશ્વનું પ્રથમ સુપર  કોમ્પુટર કયું  છે  ?  1) ARGOS   2) GRAY - 1    3) CRAY- 1    4) ROSTANG  

ANS : CRAY- 1