Country parliament and their currency 

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

દેશ પાર્લામેન્ટ અને ચલણ વિષે માહિતી

1)રિઝર્વ બઁક ના ગવર્નર  2) રાષ્ટ્રપતિ ના   3) ભારતના નાણાંમંત્રી   4) નાણાં મંત્રાલય ના સચિવ ના 

ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ?

GK IN GUJARAT

ANS : નાણાં મંત્રાલય ના સચિવ ના

Cloud Banner

1) શ્રી.સી.ડી. દેશમુખ  2) ડો. આઈ. જી. પટેલ   3) ડૉ. મનમોહન સિંહ   4) શ્રી આનંદ સિંહા

નીચેના પૈકી કોણે RBI ના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી ?

ANS : શ્રી આનંદ સિંહા

1) 1953-1976 -2016   2) 1954-1978-2016  3) 1956-1975-2016   4) 1957-1974-2016

ભારતીય ચલણ નું અત્યાર સુધીમાં 3 વખત ડિમોનિટાઈઝેશન થયું છે તેના વર્ષ કયા હતા ?

ANS : 1954-1978-2016

Cloud Banner

1) ચીન   2) બ્રાઝિલ   3) ભારત  4) રશિયા

બ્રિક્સ બઁક ના પ્રથમ વડા કયા દેશ ના છે ?

ANS : ભારત

GK IN GUJARAT

Cloud Banner

1) અમિત શાશ   2) પ્રણવ મુખર્જી   3) નરેન્દ્ર મોદી   4) અરવિંદ પનગડીયા

નીતિ આયોગના અધ્યક્ષ ---------- છે ?

ANS : નરેન્દ્ર મોદી

FREESTUDYGUJARAT. COM

GK IN GUJARAT

Cloud Banner

1) 1995   2) 1999   3) 1992   4) 2000

SEBI ની સ્થાપન કરતો કાયદો ક્યારે ઘડાયો?

ANS :1992

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

1) અમેરિકા   2) ઇંગ્લૅન્ડ    3) બ્રાઝિલ    4) સાઈપ્રસ

યુરો કયા દેશનું ચલણ છે ?

ANS :સાઈપ્રસ

GK IN GUJARAT

Cloud Banner

1) ડોલર   2) રિયાલ   3) ટાકા  4) પેસો

બાંગ્લાદેશ નું ચલણ કયું છે ?

ANS :ટાકા

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

1) ડોલર   2) રિયાલ   3) ટાકા  4) પેસો

ચિલી દેશ નું ચલણ કયું છે ?

ANS :પેસો

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

1)ડોલર  2)રિયાલ   3) ટાકા   4) પેસો

કેનેડા દેશ નું ચલણ કયું છે ?

ANS :ડોલર

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

તેની ઓનલાઈન ક્વિઝ માટે નીચે કિલક કરો

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM