GK IN GUJARATI
જાણો ગુજરાતનાં મહેલો વિષે અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના પ્રશ્નો
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? 1) વિજય પેલેસ ( માંડળ) 2) લક્ષ્મી વિલાસ પેલેસ ( વડોદરા) 3) પ્રાગ મહેલ ( ભુજ) 4) સયાજી પેલેસ ( વડોદરા)
કાંગડા નો સુપ્રસિદ્ધ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ? 1) મધ્યપ્રદેશ 2) હિમાચલ પ્રદેશ 3) અરુણાચલ પ્રદેશ 4) આંધ્રપ્રદેશ
ડભોઇ દુર્ગ ના કિલ્લાની રચના માં મહત્વ નો ભાગ ભજવનાર રાજવી કોણ હતા ? 1) મૂળરાજ સોલંકી 2) ભીમદેવ સોલંકી 3) વિશાળદેવ વાઘેલા 4) કરણદેવ વાઘેલા
લાલ કિલ્લો બાંધનાર રાજા કોણ છે ? 1) અકબર 2) હુમાયું 3) શાહજહાં 4) બાબર
યમુના નદી કિનારે આવેલા આગ્રા નો કિલ્લો કોણે બંધાવ્યો ? 1) અકબર 2) હુમાયું 3) શાહજહાં 4) બાબર
નિલમબાગ પેલેસ કયા આવેલ છે ? 1) જામનગર 2) વડોદરા 3) ભાવનગર 4) મોરબી
ભારતની ભૂમિ પર પેહલો પોર્ટુગીઝ કિલ્લો કયા બાંધવામાં આવ્યો હતો ? 1) કાલિકટ 2) ગોવા 3) કોચિ 4) દીવ