GK IN GUJARATI

DIFFERENT PALACE OF GUJARAT 

freestudygujarat .com 

જાણો ગુજરાતનાં મહેલો વિષે અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના  પ્રશ્નો 

ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? 1) વિજય પેલેસ ( માંડળ)   2) લક્ષ્મી વિલાસ પેલેસ ( વડોદરા)  3) પ્રાગ મહેલ ( ભુજ)   4) સયાજી પેલેસ ( વડોદરા)

ગુજરાતના મહેલ

લક્ષ્મી વિલાસ પેલેસ ( વડોદરા)

કાંગડા નો સુપ્રસિદ્ધ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ? 1) મધ્યપ્રદેશ  2) હિમાચલ પ્રદેશ 3) અરુણાચલ પ્રદેશ   4) આંધ્રપ્રદેશ

હિમાચલ પ્રદેશ

ગુજરાતના મહેલ

ડભોઇ દુર્ગ ના કિલ્લાની રચના માં મહત્વ નો ભાગ ભજવનાર રાજવી કોણ હતા ? 1) મૂળરાજ સોલંકી  2) ભીમદેવ સોલંકી   3) વિશાળદેવ વાઘેલા   4) કરણદેવ વાઘેલા

ગુજરાતના મહેલ

વિશાળદેવ વાઘેલા

લાલ કિલ્લો બાંધનાર રાજા કોણ છે ? 1) અકબર  2) હુમાયું   3) શાહજહાં 4) બાબર

ગુજરાતના મહેલ

જવાબ : શાહજહાં

યમુના નદી કિનારે આવેલા આગ્રા નો કિલ્લો કોણે બંધાવ્યો ? 1) અકબર  2) હુમાયું   3) શાહજહાં  4) બાબર

હુમાયું

ગુજરાતના મહેલ

નિલમબાગ પેલેસ કયા આવેલ છે ? 1) જામનગર  2) વડોદરા   3) ભાવનગર 4) મોરબી

જવાબ  : હુમાયું

ગુજરાતના મહેલ

freestudygujarat .com 

ભારતની ભૂમિ પર પેહલો પોર્ટુગીઝ કિલ્લો કયા બાંધવામાં આવ્યો હતો ? 1) કાલિકટ  2) ગોવા   3) કોચિ  4) દીવ

ગુજરાતના મહેલ

કોચિ