EQUIPMENT AND THEIR USES
GK IN GUJARAT
FREESTUDYGUJARAT. COM
વિવિધ ઉપકરણો અને તેના ઉપયોગો વિષે અગાઉ ની પરીક્ષામાં પૂછાયેલ માહિતી
બેરોમિટર - દબાણ માપવાનું સાધન
એમીટર - વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન
GK IN GUJARAT
ગેલ્વેનો મીટર - વિદ્યુત પ્રવાહ નું અસ્તિત્વ અને દિશા
ટ્રાન્સ મીટર - રેડિયો ના વિદ્યુત તરંગો મોકલવાનું યંત્ર
Cloud Banner
હાઇડ્રો મીટર - પ્રવાહી ની વિશિષ્ટ ઘનતા નું માપન
હાઈગ્રો મિટર - હવામાં રહેલ ભેજ નું માપન
લેકટો મીટર - દૂધ ની વિશિષ્ટ ઘનતા નું માપન
સ્પેક્ટ્રો મીટર - પ્રકાશ ની તરંગ લંબાઈ નું માપન
Cloud Banner
સ્પીડો મીટર - ગતિશીલ વાહનોની ગતિનો વેગ
એરો મિટર - વાયુનું વજન અને તેનું ઘનત્વ
એલ્ટી મીટર - ઉડતા વિમાનની ઊચાઇ માપવા
એનીમો મીટર -હવાની શક્તિ અને ગતિનું માપન
Cloud Banner
ઓડિયોમીટર - ધ્વનિની તીવ્રતા નું માપન
ઓડિયોમીટર - ધ્વનિની તીવ્રતા નું માપન
કેલોરીમિટર - ઉષ્મા ની માત્રા નું માપન
કેલોરીમિટર - ઉષ્મા ની માત્રા નું માપન
ડાયનેમોમીટર - એંજિન દ્વારા ઉત્પન્ન થયેલી શક્તિનું માપન
ફેથોમીટર - સમુદ્ર ની ઊંડાઈ નું માપન
Cloud Banner
ગ્રેવીમીટર - પાણીની સપાટી પર તેલ ની હાજરી જાણવા
ગ્રેવીમીટર - પાણીની સપાટી પર તેલ ની હાજરી જાણવા
મેનોમિટર - ગેસ નું દબાણ જાણવા
મેનોમિટર - ગેસ નું દબાણ જાણવા
માઇક્રોમીટર - ખુબજ નાની લંબાઈનું માપન
પાયરોમીટર - દૂરની વસ્તુ પદાર્થો નું તાપમાન જાણવા
Cloud Banner
રેડિયો મીટર - વિકિરણ નું માપન
રેડિયો મીટર - વિકિરણ નું માપન
ટેકોમિટર - વાયુ યાનો અને મોટર બોટ ની ગતિ માપવા
ટેકોમિટર - વાયુ યાનો અને મોટર બોટ ની ગતિ માપવા
બિસ્કોમીટર - પ્રવાહીની સ્વાનતા - સ્થિરતા જાણવા
હાઇડ્રોસ્કોપ - સમુદ્ર નું તળિયું જોવા માટે
Cloud Banner
ઇલેક્ટ્રોસ્કોપ - પદાર્થ નું વિદ્યુત ભાર દર્શાવવા
એપીડોસ્કોપ - પદાર્થ ને વિસ્તૃત બનાવી પરદા પર પ્રક્ષેપણ થાય
ગાયરોસ્કોપ - પૃથ્વી ના ભ્રમણ ની અસર દર્શાવવા
Cloud Banner
માઇક્રોસ્કોપ - ખુબજ નાની વસ્તુઓ ને લેન્સ વડે મોટી બતાવે
માઇક્રોસ્કોપ - ખુબજ નાની વસ્તુઓ ને લેન્સ વડે મોટી બતાવે
પેરીસ્કોપ - સબમરીનમાં ઉપયોગી પાણીમાં રહી પાણી ઉપરના દ્રશ્ય જોવા માટે
પેરીસ્કોપ - સબમરીનમાં ઉપયોગી પાણીમાં રહી પાણી ઉપરના દ્રશ્ય જોવા માટે
રેડિયો ટેલિસ્કોપ - અવકાશમાંથી આવતા રેડિયો અવાજોને જીલતું સાધન