EQUIPMENT AND THEIR USES

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

વિવિધ ઉપકરણો અને તેના ઉપયોગો વિષે અગાઉ ની પરીક્ષામાં પૂછાયેલ માહિતી

હાઈગ્રોફોન  - પાણીની અંદર અવાજ ના વેગનું માપન  

બેરોસ્કોપ  - હવાના દબાણના ફેરફાર બતાવતું સાધન  

GK IN GUJARAT

ઓપ્ટોફોન  - અંધ માણસો છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન 

Cloud Banner

મેગાફોન  - અવાજને મોટો બનાવી દૂર સુધી લઈ જવા

ગ્રામોફોન  - રેકોર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન 

માઇક્રોફોન  - વીજળી ની મદદ થી અવાજને મોટો બનાવતુ સાધન 

Cloud Banner

બેરોગ્રાફ  - વાતાવરણમાંં  દબાણમાં  થતાં પરિવર્તન નું માપન 

કાર્ડિયોગ્રામ  - હદય ના ધબકારા ની દબાણની અસર નોંધતું સાધન  

કેસ્કોગ્રાફ  -વનસ્પતિ ને થતાં સંવેદનો દર્શાવતું સાધન 

Cloud Banner

થરમોગ્રાફ  - દિવસમાં તાપમાનની અસર દર્શાવતું સાધન   

થરમોગ્રાફ  - દિવસમાં તાપમાનની અસર દર્શાવતું સાધન   

સિસ્મોગ્રાફ  - ધરતીકંપ ની તીવ્રતા નું માપન  

સિસ્મોગ્રાફ  - ધરતીકંપ ની તીવ્રતા નું માપન  

સીનેમેટોગ્રાફ  - ફિલ્મો ને મોટા પરદા પર પ્રક્ષેપણ કરી જીવંત બનાવે છે 

Cloud Banner

ઓસીલોગ્રાફ  - વિદ્યુત અને યાંત્રિક ધ્રુજારીઓ ગ્રાફ સ્વરૂપે દર્શાવતું  

ઓસીલોગ્રાફ  - વિદ્યુત અને યાંત્રિક ધ્રુજારીઓ ગ્રાફ સ્વરૂપે દર્શાવતું  

ટેલિગ્રાફ  - તારસંદેશો નોંધનાર 

ટેલિગ્રાફ  - તારસંદેશો નોંધનાર 

સાઇક્લોટ્રોન  - ખુબજ શક્તિશાળી કણો ઉત્પન્ન કરી યોગ્ય નિયંત્રણ કરે છે .  

Cloud Banner

સ્ક્રૂ ગેજ   - બારીક તાર નો વ્યાસ માપવા  

સ્ક્રૂ ગેજ   - બારીક તાર નો વ્યાસ માપવા  

સાઇટોટ્રૉન  -  કૃત્રિમ આબોહવા ઉત્પન્ન કરવા 

સાઇટોટ્રૉન  -  કૃત્રિમ આબોહવા ઉત્પન્ન કરવા 

ટેલેક્સ - બે સ્થળો વચ્ચે સમચારોનું સીધું આદાન -પ્રદાન કરવા  

Cloud Banner

માઇકોટોમ    - પદાર્થ નું ખુબજ નાના ટુકડા માં વિભાજન કરવા 

માઇકોટોમ    - પદાર્થ નું ખુબજ નાના ટુકડા માં વિભાજન કરવા 

થર્મો સ્ટેટ  - કોઈ પદાર્થ નું તાપમાન નિશ્ચિત બિંદુ સુધી જાળવી રાખવા  

થર્મો સ્ટેટ  - કોઈ પદાર્થ નું તાપમાન નિશ્ચિત બિંદુ સુધી જાળવી રાખવા  

ઍક્યુમલેટર  -  વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી જરૂરિયાત સમયે ઉપયોગ કરવા