GK IN GUJARATI

FREESTUDYGUJARAT.IN

FACTS OF GANDHIJI

ગાંધીજીના જીવન અને તેમણે કરેલા સત્યાગ્રહ આધારિત જીકે ના પ્રશ્નો વાંચો

GK IN GUJARATI

FREESTUDYGUJARAT.IN

કોણે દાંડી કૂચ ને મહાભીનિષ્ક્રમણ સાથે સરખાવી છે ? 1) સરદાર પટેલ  2) જવાહરલાલ નેહરુ   3) લાલબહાદુર શાસ્ત્રી  4) મહાદેવ ભાઈ દેસાઇ

Ans : મહાદેવ ભાઈ દેસાઇ

FREESTUDYGUJARAT.IN

ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતા ની ચળવળ માં 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? 1) અસહકાર આંદોલન  2) રોલેટ એક્ટ  3) જલિયાંવાલા બાગ હત્યાકાંડ  4) ખિલાફત આંદોલન

Ans : જલિયાંવાલા બાગ હત્યાકાંડ

FREESTUDYGUJARAT.IN

ધરાસણા સત્યાગ્રહ નું નેતૃત્વ કોણે લીધું ? 1) સરોજિની નાયડુ  2) અબ્બાસ તૈબજી   3) મહાત્મા ગાંધી   4) મૌલાના આઝાદ

Ans : સરોજિની નાયડુ

FREESTUDYGUJARAT.IN

મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ ‘મહાગુજરાત જનતા પરિષદ ‘ ની સ્થાપના ક્યારે કરી ? 1) ઓગસ્ત 1956   2) સપ્ટેમ્બર 1956    3) ઓગસ્ત 1957   4) સપ્ટેમ્બર 1957

Ans : સપ્ટેમ્બર 1956

FREESTUDYGUJARAT.IN

મોહનદાસ પંડયા અને શંકરદાસ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? 1) અમદાવાદ મિલ–કામદારની હડતાલ   2) ખેડા સત્યાગ્રહ  3) બારડોલી સત્યાગ્રહ   4) દાંડી કૂચ

Ans : ખેડા સત્યાગ્રહ

FREESTUDYGUJARAT.IN

સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યા એ કરવામાં આવ્યો ? 1) ચંપારણ  2) ખેડા   3) બારડોલી   4) ધરાસણા

Ans : ચંપારણ

FREESTUDYGUJARAT.IN

ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી? 1) ઈ.સ . 1932   2) ઈ. સ . 1930    3) ઈ. સ . 1928   4) ઈ. સ . 1935

Ans : ઈ. સ . 1930

FREESTUDYGUJARAT.IN

જલિયાવાળા બાગ કયા સ્થિત છે ? 1) ચંડીઘઢ   2) અમૃતસર  3) જલંધર   4) પઠાણ કોટ

Ans : અમૃતસર

FREESTUDYGUJARAT.IN

બારડોલી સત્યાગ્રહ કઈ સાલ માં થયો હતો ? 1) 1930   2) 1928   3) 1929   4) 1922

Ans : 1928

FREESTUDYGUJARAT.IN

કરો યા મરો ‘ સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલું છે ? 1) સ્વદેશી ચળવળ   2) અસહકાર આંદોલન   3) સવિનય કાનૂન ભંગ   4) ભારત છોડો ચળવળ 

Ans : ભારત છોડો ચળવળ

FREESTUDYGUJARAT.IN

ગાંધીજીના જીવન કવન વિષે અને તેમને કરેલા સત્યાગ્રહ અને તમામ માહિતી વિષે વાંચવા નીચે કિલક કરો અને વાંચો.

Scribbled Arrow