games IN INDIA

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARAT

ભારતમાં રમાતી રમત ગમત ,તેમાં વિજયી થયેલ વ્યક્તિના નામ અને  એ વ્યક્તિ એ મેળવેલ  એવાર્ડ / કપ / ટ્રોફી વિષે  જાણકારી  

આગાખાન કપ કઈ રમત સાથે સંકળાયેલો છે ? 1) વોલીબોલ  2) ફૂટબોલ   3) હૉકી         4) બાસ્કેટબોલ

હૉકી

GK IN GUJARATI

રિયો ઓલમ્પિક 2016 maભારતે કેટલા પદક જીત્યા ? 1) 2 રજત 2) 1 રજત 1 કાંસ્ય 3) 2 કાંસ્ય 4) 1 સુવર્ણ 1 કાંસ્ય

1 સુવર્ણ 1 કાંસ્ય

GK IN GUJARATI

કુસ્તીમાં ઓલમ્પિક માં મેડલ જીતવવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? 1) પી. વી. સિંધુ  2) સાક્ષી માલિક  3) ગીતા ફોગટ  4) દિપીકા કુમારી

સાક્ષી માલિક

GK IN GUJARATI

રિયો પેરા ઓલમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ? 1) સુનિલ કુમાર  2) દેવેન્દ્ર જાંજરીયા   3) સાક્ષી માલિક   4) પી. વી . સિંધુ

દેવેન્દ્ર જાંજરીયા

GK IN GUJARATI

લંડન ઓલમ્પિક 2012 માં ભારત ને કુલ કેટલા મેડલ મળ્યા છે ? 1) 3   2) 6  3) 4   4) 5

GK IN GUJARATI

ભારતે હૉકીમાં પ્રથમ ઓલમ્પિક સુવર્ણચંદ્રક ક્યારે પ્રાપ્ત કર્યો હતો ? 1) 1928  2) 1932   3) 1936   4) 1947

1928

GK IN GUJARATI

પેરા ઓલમ્પિક માં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? 1) દીપા માલિક   2) શશી માલિક   3) સતી ગધાં   4) એક પણ નહીં

દીપા માલિક

GK IN GUJARATI

વાલ બારકપ કઈ રમત સાથે જોડાયેલ છે ? 1) સ્વિમિંગ  2) બોક્સીંગ  3) લાંબો કૂદકો  4) ઊચો કૂદકો

બોક્સીંગ

GK IN GUJARATI

નીચેના માંથી કયો કપ પોલો રમત સાથે સંકળાયેલ છે ? 1) કેવીસ કપ  2) ચૅમ્પિયન ટ્રોફી   3) રાધામોહન કપ 4) દેવધર ટ્રોફી

રાધામોહન કપ

GK IN GUJARATI

નીચેનમાંથી કયો કપ / ટ્રોફી ફૂટબોલ ની રમત સાથે સંકળાયેલ નથી ? 1) સંતોષ ટ્રોફી  2) એશિયા કપ   3) ફેડરેશન કપ  4) ઈરાની કપ

ઈરાની કપ

GK IN GUJARATI

સૌથી ઓછી વયમાં ઓલમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ખેલાડી કોણ છે ? 1) અદિતી અશોક  2) દીપા કર્માંકર  3) સાક્ષી માલિક  4) પી.વી . સિંધુ

પી.વી . સિંધુ

GK IN GUJARATI

NEXT STEPs

GK IN GUJARATI

FOR QUIZ 

Tilted Brush Stroke
Scribbled Arrow