gk in gujarati
કયા રાજાએ શિવાજી ને નજરકેદ કર્યા હતા ? 1) ઔરંગઝેબ 2) શાહજહાં 3) અકબર 4) જહાંગીર
gk in gujarati
જહાંગીર સાથે લગ્ન થયા તે પહેલા નૂરજહાં નું નામ શું હતું ? 1) જહાંઆરા 2) ગુલબદન 3) રૂકસાના 4) મહેરુન્નિસા
gk in gujarati
પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? 1) હુમાયું – શેરશાહ 2) બાબર – રાણા સાંગા 3) અકબર – હેમુ 4) બાબર – ઈબ્રાહીમ લોદી
gk in gujarati
રાજ્યની સંપતિ ને પ્રજાની સંપતિ સમજી પોતાના અંગત જીવન માટે ખર્ચ કરવા કુરાનની નકલો કરનાર સીવનાર મુઘલ બાદશાહ કોણ ? 1) ઔરંગઝેબ 2) હુમાયું 3) અકબર 4) જહાંગીર
gk in gujarati
તાજમહેલ કોણે બંધાવ્યો હતો ? 1) જહાંગીર 2) શેરશાહ 3) અલ્લાઉદીન ખીલજી 4) એક પણ નહીં
gk in gujarati
દિલ્હી ની જુમા મસ્જિદ કોણે બંધાવી હતી ? 1) જહાંગીર 2) શાહજહાં 3) કુતુબુદીન ઐબક 4) અકબર
gk in gujarati
બુલંદ દરવાજાની ઇમારત કયા આવેલી છે ? 1) લખનૌ 2) ફતેહપુર સિક્રી 3) દિલ્હી 4) આગ્રા
gk in gujarati
યમુના નદી કિનારે આવેલા આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ? 1) હુમાયું 2) અકબર 3) બાબર 4) જહાંગીર
gk in gujarati
નીચેનામાંથી કયો મુઘલ રાજા નથી ? 1) શાહજહાં 2) જહાંગીર 3) બિરબલ 4) અકબર
gk in gujarati
અકબરના દરબારમાં સંગીતકાર તાનસેનનું સાચું નામ શું હતું ? 1) રામતનું પાંડે 2) લાલ કલવી 3) મહાનન્દા માંડે 4) બાજ બહાદુર
gk in gujarati
સૌપ્રથમ રૂપિયાના સિક્કા કોણે બહાર પડ્યા હતા ? 1) અલ્લાઉદીન ખીલજી 2) જહાંગીર 3) શેરશાહે 4) ઔરંગઝેબ
gk in gujarati