ભારતમાં મુઘલ સલ્તનત  વિષે અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલા અગત્ય ના પ્રશ્નો  

gk in gujarati

Yellow Dots
Yellow Leaf

ભારતમાં મુઘલ સલ્તનત 

freestudygujarat. com

કયા રાજાએ શિવાજી ને નજરકેદ કર્યા હતા ? 1) ઔરંગઝેબ  2) શાહજહાં  3) અકબર  4) જહાંગીર

gk in gujarati

જવાબ : ઔરંગઝેબ

freestudygujarat. com

જહાંગીર સાથે લગ્ન થયા તે પહેલા નૂરજહાં નું નામ શું હતું ? 1) જહાંઆરા  2) ગુલબદન   3) રૂકસાના  4) મહેરુન્નિસા 

gk in gujarati

મહેરુન્નિસા

freestudygujarat. com

પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? 1) હુમાયું – શેરશાહ   2) બાબર – રાણા સાંગા  3) અકબર – હેમુ   4) બાબર – ઈબ્રાહીમ લોદી 

gk in gujarati

બાબર – ઈબ્રાહીમ લોદી

રાજ્યની સંપતિ ને પ્રજાની સંપતિ સમજી પોતાના અંગત જીવન માટે ખર્ચ કરવા કુરાનની નકલો કરનાર સીવનાર મુઘલ બાદશાહ કોણ ? 1) ઔરંગઝેબ 2) હુમાયું   3) અકબર  4) જહાંગીર

gk in gujarati

જવાબ : ઔરંગઝેબ

તાજમહેલ કોણે બંધાવ્યો હતો ? 1) જહાંગીર  2) શેરશાહ   3) અલ્લાઉદીન ખીલજી   4) એક પણ નહીં 

gk in gujarati

જવાબ : એક પણ નહીં

freestudygujarat. com

દિલ્હી ની જુમા મસ્જિદ કોણે બંધાવી હતી ? 1) જહાંગીર  2) શાહજહાં  3) કુતુબુદીન ઐબક   4) અકબર

gk in gujarati

જવાબ : શાહજહાં

બુલંદ દરવાજાની ઇમારત કયા આવેલી છે ? 1) લખનૌ  2) ફતેહપુર સિક્રી  3) દિલ્હી  4) આગ્રા

gk in gujarati

જવાબ : ફતેહપુર સિક્રી

યમુના નદી કિનારે આવેલા આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ? 1) હુમાયું  2) અકબર  3) બાબર  4) જહાંગીર

gk in gujarati

જવાબ : અકબર

freestudygujarat. com

નીચેનામાંથી કયો મુઘલ રાજા નથી ? 1) શાહજહાં  2) જહાંગીર   3) બિરબલ 4) અકબર

gk in gujarati

જવાબ : બિરબલ

freestudygujarat. com

અકબરના દરબારમાં સંગીતકાર તાનસેનનું સાચું નામ શું હતું ? 1) રામતનું પાંડે  2) લાલ કલવી   3) મહાનન્દા માંડે   4) બાજ બહાદુર

gk in gujarati

જવાબ : રામતનું પાંડે

freestudygujarat. com

સૌપ્રથમ રૂપિયાના સિક્કા કોણે બહાર પડ્યા હતા ? 1) અલ્લાઉદીન ખીલજી   2) જહાંગીર  3) શેરશાહે   4) ઔરંગઝેબ

gk in gujarati

જવાબ : શેરશાહે

freestudygujarat. com