GK IN GUJARATI 

GPSC/NMMS EXAM QUIZ GPSCની પરીક્ષામાં પૂછયેલા અગત્ય ના પ્રશ્નો 

freestudygujarat.com

IMPORTANT QUIZ ON GEOGRAPHY

પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?  1) આંધ્રપ્રદેશ  2) ઓરિસ્સા  3) રાજસ્થાન  4) તેલંગાણા 

GK IN GUJARATI 

જવાબ : આંધ્રપ્રદેશ

નેશનલ ઍટલાસ અને થીમેટિક ઓર્ગનાઇઝેસન કયા આવેલ છે ?  ૧) મુંબઈ  ૨) કોલકાતા  ૩) હૈદરાબાદ  ૪) નવી દિલ્હી

GK IN GUJARATI 

જવાબ : કોલકાતા 

ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ કયા આવેલી છે ?  ૧) દેહરાધૂન  ૨) ભોપાલ   ૩) નૈનિતાલ   ૪) નવી દિલ્હી

GK IN GUJARATI 

જવાબ : ભોપાલ  

ભારત નો સંત્રી એટલે શું  છે ?  ૧) હિન્દ મહાસાગર   ૨)  કચ્છ નો પર્વત  ૩) અરવલ્લી પર્વત  ૪) હિમાલય પર્વત

GK IN GUJARATI 

જવાબ : હિમાલય પર્વત 

મન્નાર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ? ૧) હિમાલય  ૨)  કેરળ   ૩) આસામ   ૪) કર્ણાટક

GK IN GUJARATI 

જવાબ : કેરળ 

ભારતમાં એક માત્ર સક્રિય જ્વાળામુખી નું નામ શું છે ? ૧) બેરન  ૨)  નારકોન્ડમ    ૩) એટલ  ૪) કોરોમંડલ

GK IN GUJARATI 

જવાબ : બેરન

લક્ષ દ્વીપ ટાપુઓ કયા આવેલા છે ? ૧) હિન્દ મહાસાગર  ૨)  અરબ સાગર  ૩) બંગાળ નો ઉપસાગર  ૪) એક પણ નહીં

GK IN GUJARATI 

જવાબ : અરબ સાગર 

હિમાલય ના કયા શિખર ને સાગર મથ્યા નામ આપવામાં આવ્યું છે ? ૧) નંદા દેવી   ૨)  માઉન્ટ એવરેસ્ટ   ૩) નંગા પર્વત   ૪) કાંચન જંધા

GK IN GUJARATI 

જવાબ : માઉન્ટ એવરેસ્ટ 

શબરી માલ : ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? ૧) કેરળ  ૨)  કર્ણાટક    ૩) આંધ્રપ્રદેશ    ૪) તેલંગાણા

GK IN GUJARATI 

જવાબ : કેરળ 

લૂસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલું છે ?  ૧) મિઝોરમ   ૨)  નાગાલેંડ     ૩) મણિપુર     ૪) મેઘાલય

GK IN GUJARATI 

જવાબ : મિઝોરમ  

ગુરગાંવ કયા આવેલું છે ?  ૧) દિલ્હી  ૨)  ન્યુ દિલ્હી      ૩) હરિયાણા  ૪) પંજાબ

GK IN GUJARATI 

જવાબ : હરિયાણા 

હિમાલય ગ્લેસિયર ગંગોત્રી કયા રાજ્યમાં સ્થિત છે ? ૧) હિમાચલ પ્રદેશ  ૨)  જમ્મુ અને કાશ્મીર  ૩) ઉત્તરાખંડ  ૪) સિક્કિમ

GK IN GUJARATI 

જવાબ : ઉત્તરાખંડ