Floral

ગુજરાતનાં અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો

ગુજરાતનાં અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો

freestudygujarat . com 

Light Yellow Arrow

GK IN GUJARATI

જુદા-જુદા અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિષે જાણીએ તેની  સ્થાપના ક્યારે થઈ ? અને મુખ્ય પ્રાણી 

એપ્રિલ 1965  સાસણગીર જી . ગીર સોમનાથ  

સિંહ,ચિતઈ, ચૌશીંગા,જરખ, સાબર, ચિંકારા , દીપડા, ગુડનાર, હરણ, જંગલી બિલાડી, પેંગોલિન, કાળિયાર , ભૂંડ , મગર અને સ્થાનિક પક્ષીઓ

Green Curved Line

ગીર

કાળિયાર, સફેદ કાળિયાર, નીલગાય, શિયાઈ, વરુ, જંગલી બિલાડી અને સ્થળાંતરિય સ્થાનિક પક્ષી

Green Curved Line

કાળિયાર

જુલાઈ 1976  વેળાવદર જિ. ભાવનગર

દીપડા , ચિત્તલ, ચૌશીંગા, જરખ , જંગલી   ભૂંડ , સાબર અને સ્થાનિક પક્ષીઓ

Green Curved Line

વાંસદા

એપ્રિલ 1979  વાંસદા ,  જિ. નવસારી

જેલીફેીશ, દરિયાઈ ખોડા, ઓકટોપસ,   ડોલ્ફિન , કાલુ માછલી, સ્ટાર ફિશ, બોનેલિયા, એમ્ફિકસોસ, સીએનીમોન્સ, લોબસ્ટર,  ડૂગોંગ, કાચબા 

Green Curved Line

મરીન

ઓગસ્ત 1980  જોડિયાથી ઓખા સુધીનો દરિયા કિનારો   ( કચ્છ અખાત )

ફ્લેમિંગો , પેલિકન, કુટ, બતક , સારસકુંજ, રાજહંસ, બગલા, તથા સ્થળાંતરિય અને સ્થાનિક પક્ષીઓ

Green Curved Line

નળ સરોવર પક્ષી અભ્યારણ્ય

એપ્રિલ 1969  જિ.અમદાવાદ  અને સુરેન્દ્રનગર

ઘુડખર , નીલગાય, શિયાળ, ચિંકારા , કાળિયાર , વરુ, ડુક્કર, સ્થાનિક પક્ષીઓ

Green Curved Line

ઘુડખર અભ્યારણ્ય

એપ્રિલ 1973 કચ્છનું નાનું રણ

રીંછ, નીલગાય , દીપડા , અજગર , શાહુડી , સાંભર, બિલાડી, સાપ, કાચબા , શિયાળ , ગરોળી , સ્થાનિક પક્ષીઓ

Green Curved Line

જેસોર રીંછ અભ્યારણ્ય

મે 1978  જેસોરની ટેકરીઓ  જિ . બનાસકાંઠા

સિંહ, જંગલી, ભૂંડ, રીંછ, ચિત્તલ, દીપડા, નીલગાય, જરખ, વાંદરા,ગરુડ, સ્થાનિક પક્ષીઓ

Green Curved Line

બરડા પ્રાકૃતિક અભ્યારણ્ય

ફેબ . 1979  બરડો ડુંગર  જિ. પોરબંદર

ચિંકારા , નીલગાય, વરુ , શિયાળ. શાહુડી , સસલા, જરખ , સાપ, પક્ષીઓ

Green Curved Line

હીગોલગઢ પ્રાકૃતિક શિક્ષણ

ઓગસ્ત 1980  હિંગોળ ગઢ  જિ. રાજકોટ

ચિંકારા, જંગલી બિલાડી, શિયાળ, ઘોરાડ, વરુ , નોળિયા તથા પક્ષીઓ

Green Curved Line

નારાયણ સરોવર પ્રાકૃતિક

એપ્રિલ 1981  નારાયણ સરોવર જિ . કચ્છ

રંગીન બગલા , પીળી ચાંચ વાળી ઢોંક , જળહળ , સર્પગ્રીવ , ઢોંક તથા પક્ષીઓ

Green Curved Line

ખીજડીયા પક્ષી અભ્યારણ્ય

મે 1981 ખીજડીયા  જિ. જામનગર

રીંછ, દીપડા , ચૌશીંગા ,જંગલી બિલાડી , જરખ , ચિંકારા , નીલગાય   , ડુક્કર , પક્ષીઓ

Green Curved Line

રતનમહાલ પ્રાકૃતિક અભ્યારણ્ય

માર્ચ 1982  રતનમહાલ   જિ . દાહોદ

ચૌશીંગા , રીંછ , દીપડા , જંગલી બિલાડી , હરણ જરખ , પક્ષીઓ

Green Curved Line

સૂરપાણેશ્વર પ્રાકૃતિક  અભ્યારણ્ય

માર્ચ 1982  સૂરપાણેશ્વર   જિ . નર્મદા

સુરખાબ , શિયાળ , ચિંકારા , નીલગાય , જરખ , સારસ , બગલા તથા પક્ષીઓ

Green Curved Line

કચ્છ રણ પ્રાકૃતિક  અભ્યારણ્ય

ફેબ 1986  કચ્છ નું મોટું રણ  જિ . કચ્છ