GK IN GUJARATI
જાણો ગુજરાતનાં લોકનૃત્યો વિષે આપની પરીક્ષા માટે ઉપયોગી ..
ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે . ગુજરાતમાં માટીના અને ધાતુઓના એમ બંને ગરબાઓ પ્રચલિત છે જે ગરબામાં છિદ્રો રાખવામાં આવે છે . નવરાત્રી દરમિયાન ગરબાને સ્ત્રીઓ માથા પર લઈ માતાજીના ગરબા ગાય છે .
ગરબી એ પુરુષો દ્વારા થતું સંઘ નૃત્ય છે .
GK IN GUJARATI
ગરબી લોક નૃત્ય પુરુષ દ્વારા થતું નૃત્ય
દાંડિયા રાસમાં સ્ત્રી અને પુરુષો એમ બંનેના બેઉ હાથમાં દાંડિયા હોય છે અને તેઓ ગોળાકારમાં તાલબદ્ધ રીતે રાસ લેતા હોય છે . દાંડિયારાસ એ ખાસ મેર પુરુષોનું નૃત્ય છે .
સૌરાષ્ટ્ર ના કોળી અને કણબી ઓનું નૃત્ય છે . ગોફ ગૂંથણ અંતર્ગત રંગીન દોરીની સુંદર ગુંથણી ભરાય છે અને તેને ઉકેલાય છે .
ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય અને વેરાવળની ખારવાણ બહેનોનું નૃત્ય છે . આ નૃત્ય ચુનાને પીસતી વખતે કરવામાં આવે છે . નૃત્યમાં ટિપ્પણી વડે ટીપવાની ક્રિયા સાથે નૃત્ય કરવામાં આવે છે .
સૌરાષ્ટ્ર વિસ્તાર નું નૃત્ય છે . સૌરાષ્ટ્ર ના પુરુષો સામાજિક અને ધાર્મિક પ્રસંગે રાસડા લેતા હોય છે . રાસડા ત્રણ ટાળી રાસનો પ્રકાર છે .
ભાલ અને નળકાંઠા ના પઢારો દ્વારા આ મંજીરાં નૃત્ય થાય છે . નૃત્ય અંતર્ગત પઢારો ગોળાકારમાં મંજીરાં લઈને તાળમેળ સાથે નૃત્ય કરે છે .
ગોહિલવાડ વિસ્તારના કોળીઓ દ્વારા થાય છે . આ નૃત્ય ને પાક ખડામાં આવે તે સમયે કરવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું નૃત્ય છે.
GK IN GUJARATI
ગુજરાત ના લોક નૃત્ય
પંચ મહાલનું જાણીતું નૃત્ય આ અંતર્ગત ભીલ જાતિના આદિવાસી પુરુષો તીર કામઠા ,ભાલા જેવા હથિયાર સાથે યુદ્ધ કરતાં હોય તે પ્રકારે નૃત્ય કરે છે . નૃત્યમાં કુદકાઓ અને ચિચિયારી ઓ આકર્ષણની બાબત છે.