Floral

GUJARATI કહેવતો-3  

freestudygujarat . com 

Light Yellow Arrow

GK IN GUJARATI

ગુજરાતી કહેવત અને તેના અર્થ 

 ઘાણીનો બળદ ઠેરનો ઠેર : ગોળગોળ ફરે તે પ્રગતિ કર્યા વિના હોય ત્યાં જ રહે.

GK IN GUJARATI

GK IN GUJARATI

ઘેરઘેર માટીના ચૂલા : કોઈ કુટુંબ તકરાર વિહોણું ન હોય.

Green Curved Line

GK IN GUJARATI

ચડ જા બેટા શૂળી પર : વહાલ દેખાડીને કાસળ કાઢવું.

Green Curved Line

GK IN GUJARATI

ચમડી તૂટે પણ દમડી ન છૂટે : દૂ:ખ સહન કરે પણ ધન ન વાપરે.

Green Curved Line

GK IN GUJARATI

ચોર કોટવાળને દંડે : હરામી માણસ ન્યાયની વાત કરે.

Green Curved Line

GK IN GUJARATI

છછુંદરીના છયે સરખાં : કોઈમાં વિશેષ ગુણ નહીં.

Green Curved Line

GK IN GUJARATI

છાણના દેવને કપાસિયાની આંખો : યોગ્યતા મુજબ સત્કાર કરવો.

GK IN GUJARATI

છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ કહેવાય : નુકસાન ખમવુ ને મૂરખ દેખાવું.

GK IN GUJARATI

છાશ લેવા જવી ને દોણી શું કામ સંતાડવી : એવું કઈ ન કરવું કે જે છુપાવવું પડે.

GK IN GUJARATI

છીડે ચડ્યો તે ચોર : ચોરીની જ્ગ્યાએ પકડાય તે ચોર.

GK IN GUJARATI

જાત વિના ભાત પડે નહિ : સારાં જ સારી વસ્તુ ગ્રહણ કરે.

Green Curved Line

GK IN GUJARATI

જીવતો નર ભદ્રા પામે. : જીવતો નર ગમે ત્યારે પણ સુખી થાય.

GK IN GUJARATI

જે ગામ જવું નહિ તેની શી વાત ? : જે કામ ન કરવું તેની શી કથા?

Green Curved Line

GK IN GUJARATI

જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોયલા કેમ ચવાય ? : એક વાર વચન આપ્યું તે કેમ ઉથાપાય ?

Green Curved Line