HTAT/ TET ની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો
GK IN GUJARAT
FREESTUDYGUJARAT. COM
ગુજરાતી વ્યાકરણ
અવનીશ શબ્દની સાચી સંધિ જણાવો .
GK IN GUJARAT
1) અવન + ઈશ 2) અવ +નીશ 3) અવનિ +શ 4) અવનિ+ઈશ
ANS :
અવનિ+ઈશ
નીચેના પૈકી કયો શબ્દ ખેડૂત નો સમાનાર્થી શબ્દ છે ?
GK IN GUJARAT
1) કિસાન 2) કૃષિકાર 3) કર્ષક 4) આપેલ તમામ
ANS :
આપેલ તમામ
નીચેનમાંથી કયો રૂઢિપ્રયોગ સાચો અર્થ નથી ? આકાશ -પાતાળ એક કરવા
GK IN GUJARAT
1)ખૂબ જ મહેનત કરવી . 2) કોઈ પ્રયાસ બાકી ન રાખવા 3) ખૂબજ મુશ્કેલ કાર્ય કરવું 4) સખત પુરુષાર્થ કરવો
ANS :
સખત પુરુષાર્થ કરવો
સાચા અર્થવાળો વિકલ્પ શોધો નાતરે જવું ને દાહડા ભાંગવાં
GK IN GUJARAT
1) દિવસે જ નાતરે જવાય છે 2) લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે 3) મનની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ શા માટે ? 4) શરમ ભરીને પેટ ગુજારો કરવો
ANS :
મનની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ શા માટે ?
‘હાથચાલાકી’ સમાસ ઓળખાવો.
GK IN GUJARAT
1) ઉપપદ 2) બહુવ્રીહિ 3) તત્પુરુષ 4) મધ્યમપદલોપી
ANS :
મધ્યમપદલોપી
નીચે આપેલા તળપદા શબ્દ નું શિષ્ટરૂપ આપો : તરોપો
GK IN GUJARAT
1) નાળિયેર 2) તરાપો 3) હોડી 4) ઠીકરું
ANS :
નાળિયેર
‘વલ્કલ ‘ એટલે શું ?
GK IN GUJARAT
1) રેશમી વસ્ત્ર 2) ઝીણું વસ્ત્ર 3) ખાદીનું વસ્ત્ર 4) ઝાડની છાલ નું વસ્ત્ર
ANS :
ઝાડની છાલ નું વસ્ત્ર
નીચે આપેલા અર્થભેદ : શબ્દ ભેદ માંથી ખોટો વિકલ્પ શોધો .
GK IN GUJARAT
1) પુષ્ટ – પાતળું 2) પૃષ્ઠ – પીઠ 3) પ્રસાદ-કૃપા 4) પ્રાસાદ -મહેલ
ANS :
પુષ્ટ – પાતળું
‘રે સૂર્યમાં માછલીઓ તરી રહી ‘- અલંકાર ઓળખાવો .
GK IN GUJARAT
1) ઉપમા 2) વ્યતિરેક 3) રૂપક 4) અતિશયોક્તિ
ANS :
અતિશયોક્તિ
‘છંદ ઓળખાવો : ‘ આકાશમાંથી વરસી જવું એ’
GK IN GUJARAT
1) વંશસ્થ 2) માલિની 3) ઇંદ્રવજા 4) ઉપેન્દ્રવજા
ANS :
ઇંદ્રવજા
સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો મહુડા હતાં . ડોળીના ઝૂમખાં લટકી આવતાં.
GK IN GUJARAT
1) જ્યારે, ત્યારે 2) જેમ,તેમ 3) જો,તો 4) જ્યાં,ત્યાં
ANS :
જ્યાં,ત્યાં
‘ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉ છું ‘ – કૃદંત નો પ્રકાર જણાવો
GK IN GUJARAT
1) ભૂત કૃદંત 2)વિદયર્થકૃદંત 3)ભવિષ્યકૃદંત 4)વર્તમાનકૃદંત
ANS :
વર્તમાનકૃદંત
નીચે આપેલા વાક્ય માંથી નિપાત ઓળખાવો . દિયાંનને માત્ર બોનવિટા જ ભાવે છે
GK IN GUJARAT
1) માત્ર 2) ને 3) જ 4) ઉપરોક્ત A અને C બંને
ANS :
ઉપરોક્ત A અને C બંને
સાચી જોડણી શોધો .
GK IN GUJARAT
1) મુમૂર્ષા 2) સિસૃક્ષા 3) હેમાંગીની 4) મુંઝારો
ANS :
મુમૂર્ષા