HTAT/ TET ની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો 

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

ગુજરાતી વ્યાકરણ 

અવનીશ શબ્દની સાચી સંધિ જણાવો .

GK IN GUJARAT

1) અવન + ઈશ 2) અવ +નીશ  3) અવનિ +શ  4) અવનિ+ઈશ

ANS : અવનિ+ઈશ  

નીચેના પૈકી કયો શબ્દ ખેડૂત નો સમાનાર્થી શબ્દ છે ?

GK IN GUJARAT

1) કિસાન   2) કૃષિકાર   3) કર્ષક   4) આપેલ તમામ

ANS : આપેલ તમામ  

નીચેનમાંથી કયો રૂઢિપ્રયોગ સાચો અર્થ નથી ? આકાશ -પાતાળ એક કરવા

GK IN GUJARAT

1)ખૂબ જ મહેનત કરવી .   2) કોઈ પ્રયાસ બાકી ન રાખવા   3) ખૂબજ મુશ્કેલ કાર્ય કરવું  4) સખત પુરુષાર્થ કરવો

ANS : સખત પુરુષાર્થ કરવો  

સાચા અર્થવાળો વિકલ્પ શોધો નાતરે જવું ને દાહડા ભાંગવાં

GK IN GUJARAT

1) દિવસે જ નાતરે જવાય છે 2) લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે  3) મનની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ શા માટે ? 4) શરમ ભરીને પેટ ગુજારો કરવો

ANS : મનની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ શા માટે ?

‘હાથચાલાકી’ સમાસ ઓળખાવો.

GK IN GUJARAT

1) ઉપપદ   2) બહુવ્રીહિ   3) તત્પુરુષ   4) મધ્યમપદલોપી

ANS : મધ્યમપદલોપી

નીચે આપેલા તળપદા શબ્દ નું શિષ્ટરૂપ આપો : તરોપો

GK IN GUJARAT

1) નાળિયેર  2) તરાપો   3) હોડી   4) ઠીકરું

ANS : નાળિયેર

‘વલ્કલ ‘ એટલે શું ?

GK IN GUJARAT

1) રેશમી વસ્ત્ર   2) ઝીણું વસ્ત્ર   3) ખાદીનું વસ્ત્ર   4) ઝાડની છાલ નું વસ્ત્ર

ANS : ઝાડની છાલ નું વસ્ત્ર

નીચે આપેલા અર્થભેદ : શબ્દ ભેદ માંથી ખોટો વિકલ્પ શોધો .

GK IN GUJARAT

1) પુષ્ટ – પાતળું  2) પૃષ્ઠ – પીઠ   3) પ્રસાદ-કૃપા   4) પ્રાસાદ -મહેલ

ANS : પુષ્ટ – પાતળું

‘રે સૂર્યમાં માછલીઓ તરી રહી ‘- અલંકાર ઓળખાવો .

GK IN GUJARAT

1) ઉપમા   2) વ્યતિરેક   3) રૂપક   4) અતિશયોક્તિ

ANS : અતિશયોક્તિ

‘છંદ ઓળખાવો : ‘ આકાશમાંથી વરસી જવું એ’

GK IN GUJARAT

1) વંશસ્થ   2) માલિની   3) ઇંદ્રવજા  4) ઉપેન્દ્રવજા

ANS : ઇંદ્રવજા

 સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો મહુડા હતાં . ડોળીના ઝૂમખાં લટકી આવતાં.

GK IN GUJARAT

1) જ્યારે, ત્યારે   2) જેમ,તેમ   3) જો,તો   4) જ્યાં,ત્યાં

ANS : જ્યાં,ત્યાં

 ‘ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉ છું ‘ – કૃદંત નો પ્રકાર જણાવો

GK IN GUJARAT

1) ભૂત કૃદંત   2)વિદયર્થકૃદંત   3)ભવિષ્યકૃદંત   4)વર્તમાનકૃદંત

ANS : વર્તમાનકૃદંત

 નીચે આપેલા વાક્ય માંથી નિપાત ઓળખાવો . દિયાંનને માત્ર બોનવિટા જ ભાવે છે

GK IN GUJARAT

1) માત્ર   2) ને   3) જ   4) ઉપરોક્ત A અને C બંને

ANS : ઉપરોક્ત A અને C બંને

સાચી જોડણી શોધો .

GK IN GUJARAT

1) મુમૂર્ષા  2) સિસૃક્ષા   3) હેમાંગીની   4) મુંઝારો

ANS : મુમૂર્ષા