માનવ શરીર

GK IN GUJARATI

FREESTUDYGUJARAT. COM

માનવ શરીર ને લગતી વિગતો જેમકે હદય , માંસપેશી , કોશિકા, ત્વચા અને બ્લડ ગ્રુપ વિષે  માહિતી અહી જાણો

Cloud Banner

માનવ શરીર માં માંસપેશીઓ ની  સંખ્યા કેટલી? 

શરીરમાં માંસપેશીઓ  ની સંખ્યા 639 છે 

GK IN GUJARATI

માનવ શરીર

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

શરીરમાં સૌથી મોટી માંસપેશીનું નામ શું છે ? 

સૌથી મોટી માંસપેશી -  ગ્લૂટિયસ મેકિસમસ

GK IN GUJARATI

માનવ શરીર

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

શરીરમાં સૌથી નાની માંસપેશીનું નામ શું છે ?

સૌથી નાની માંસપેશી – સ્ટેપે ડિયસ

GK IN GUJARATI

માનવ શરીર

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

શરીરમાં આવેલી સૌથી મોટી કોશિકા નું નામ શું છે  ? 

સૌથી મોટી કોશિકા – ન્યૂરોન

GK IN GUJARATI

માનવ શરીર

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

માનવ શરીરનું સૌથી મોટુ  અંગ કયું  છે ?

સૌથી મોટું અંગ - ત્વચા

GK IN GUJARATI

માનવ શરીર

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

માનવ શરીરની સૌથી પાતળી ત્વચા કઈ  છે ?

સૌથી પાતળી ત્વચા - કંજન ટીવા

GK IN GUJARATI

માનવ શરીર

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

શરીરમાં હિમોગ્લોબિન નું પ્રમાણ કેટલું હોય  છે ?

શરીરમાં હિમોગ્લોબિન પુરુષ માં 14-16  સ્ત્રીઓમાં 12-14

GK IN GUJARATI

માનવ શરીર

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

શરીર નું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

શરીર નું સામાન્ય તાપમાન – ૯૮.૪ ,ફે . ૧૩૬.૯ / ૩૧૦૦ કે.

GK IN GUJARATI

માનવ શરીર

Cloud Banner

શરીરના રુધિર જૂથ કેટલા છે?

રુધિર જૂથ મુખ્ય 4 અને ટોટલ 8 હોય છે. 

GK IN GUJARATI

માનવ શરીર

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

શરીરનું સર્વ ગ્રાહી અને સર્વ દાતા રુધિર જૂથ કયું છે ?

સર્વગ્રાહી રુધિર જૂથ – AB, સર્વદાતા રુધિર જૂથ – ૦

GK IN GUJARATI

માનવ શરીર

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

માનવ શરીર નો સૌથી કઠોર ભાગ કયો છે ?

દાંત પરનો ઇનેમલ એ સૌથી કઠોર હોય છે .

GK IN GUJARATI

માનવ શરીર

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

માનવ શરીર ના હદય પ્રક્રિયા કેવી છે  ?

હદય ના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી વહે છે .

GK IN GUJARATI

માનવ શરીર