ભારતના ગુજરાતમાં આવેલ વિવિધ સ્થળો વિષે અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલા અગત્ય ના પ્રશ્નો  

gk in gujarati

Yellow Dots
Yellow Leaf

ગુજરાતનાં સ્થળો નુંમહત્વ 

freestudygujarat. com

દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે ? 1) ડુમસ   2) ચાંપાનેર   3) સાપુતારા   4) દાંડી

gk in gujarati

જવાબ : દાંડી

freestudygujarat. com

જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? 1)પંચાસર  2) પાનસર   3) ભૃગૃકચ્છ   4) અણહિલપૂર પાટણ

gk in gujarati

જવાબ : પંચાસર

freestudygujarat. com

1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલા માં શરૂ કરવામાં આવી ? 1) ચીનુભાઈ બેરોનેટ   2) અંબાલાલ સારાભાઈ  3) બેરિસ્ટર્ જીવણલાલ દેસાઇ   4) ડાહ્યાભાઇ મહેતા 

gk in gujarati

જવાબ : ડાહ્યાભાઇ મહેતા

નીચેનમાંથી કયું સ્થાપત્ય સિદ્ધરાજ જયસિંહ ના શાસન દરમ્યાન બંધાયેલ નથી ? 1) મલાવ તળાવ   2) મુનસર તળાવ   3) સહસ્ત્રલિંગ તળાવ   4) રાણીની વાવ

gk in gujarati

જવાબ : રાણીની વાવ

freestudygujarat. com

ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ? 1) ભાવનગર   2) જુનાગઢ   3) સુરેન્દ્રનગર  4) ગીર સોમનાથ

gk in gujarati

જવાબ : સુરેન્દ્રનગર

freestudygujarat. com

ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજયસ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે ? 1) સુરત   2)નવસારી   3) તાપી  4) જુનાગઢ

gk in gujarati

જવાબ : તાપી

freestudygujarat. com

ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે ? 1) પોરબંદર   2) ભરૂચ   3) અરવલ્લી   4) ભાવનગર

gk in gujarati

જવાબ : ભાવનગર

freestudygujarat. com

હડપ્પા સંસ્કૃતિનું જાણીતું સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ? 1) સુરેન્દ્રનગર   2) કચ્છ  3) જુનાગઢ  4) અમદાવાદ

gk in gujarati

જવાબ : કચ્છ

freestudygujarat. com

વજપાણી નું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્ય માં મળી આવ્યું છે ? 1) ઢાંક   2) ઉપરકોટ   3) ખંભાલીડા  4) આબુ

gk in gujarati

જવાબ : ખંભાલીડા

freestudygujarat. com

મૈત્રક વંશ ના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? 1) કર્ણાવતી   2) પાટણ   3) સિદ્ધપુર   4) વલભી 

gk in gujarati

જવાબ : વલભી

freestudygujarat. com

બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંક ની ગુફાઓ ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલી છે ? 1) કચ્છ   2) જુનાગઢ   3) રાજકોટ  4) સાબરકાંઠા

gk in gujarati

જવાબ : રાજકોટ

freestudygujarat. com

ગુજરાતનું સિંધુ ખીણ ની સંસ્કૃતિનું સ્થળ રોઝેડી કયા જિલ્લામાં આવેલું છે ? 1) અમદાબાદ   2) કચ્છ   3) રાજકોટ  4) સુરેન્દ્રનગર

gk in gujarati

જવાબ : રાજકોટ

freestudygujarat. com