gk in gujarati
હડડપા સંસ્કૃતિ ના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ? 1) વિજાપુર 2) ખંભાત 3) કચ્છ 4) લોથલ
gk in gujarati
શ્રી કૃષ્ણએ રૂકમની સાથે માધવપુર લગ્ન કર્યા હતા . આ સ્થળ ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ? 1) દ્વારકા 2) પોરબંદર 3) જામનગર 4) જુનાગઢ
gk in gujarati
ગુજરાતનું સૌથી મહત્વ નું તેલક્ષેત્ર કયું ? 1) સુરત 2) અંકલેશ્વર 3) મહેસાણા 4) ખંભાત
gk in gujarati
કચ્છ ના કયા વિસ્તારમાં લિગ્નાઈટ ની ખાણ છે ? 1) નળિયા 2) ભુજ 3) પાંધ્રો 4) બન્ની
gk in gujarati
જેસલ તોરલ ની સમાધિ કયા આવેલી છે ? 1) અંજાર 2) વડનગર 3) જુનાગઢ 4) ભુજ
gk in gujarati
ગુજરાતનું કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ માં સ્થાન પામ્યું છે ? 1) જુનાગઢ 2) અમદાવાદ 3) ચાંપાનેર 4) વડોદરા
gk in gujarati
ગુજરાતમાં મળી આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિ ના સ્થળો અને જિલ્લામાં કયું ખોટું છે ? 1) રંગપુર -અમદાવાદ 2) રોઝોડી -રાજકોટ 3) લોથલ -અમદાવાદ 4) બધા સાચા
gk in gujarati
નીચેનમાંથી કયું શહેર ભારતના હવાઈ નકશા માં નથી ? 1) રાજકોટ 2) સુરત 3) વડોદરા 4) અમદાવાદ
gk in gujarati
ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી ? 1) તુલસીશ્યામ 2) ટુવા 3) લાસુંદ્રા 4) શુક્લ તીર્થ
gk in gujarati
મૈત્રક વંશ ના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? 1) કર્ણાવતી 2) પાટણ 3) સિદ્ધપુર 4) વલભી
gk in gujarati
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપના કયા કરવામાં આવી રહી છે ? 1) બેટ દ્વારકા 2) નડિયાદ 3) સાધું બેટ 4) અલિયા બેટ
gk in gujarati
કુદરતી ગૅસના ભંડારનું ઉદ્ભવ સ્થાન લૂણેજ કયા જિલ્લામાં આવેલું છે ? 1) નવસારી 2) ભરૂચ 3) અરવલ્લી 4) આણંદ
gk in gujarati