gk in gujarati
નીચેના માંથી કયો પાંચ નદીઓનો પ્રદેશ કહેવાય છે ? 1) અમૃતસર 2) જયપુર 3) ઉદયપુર 4) પંજાબ
gk in gujarati
સાપુતારા કઈ પર્વતમાળા માં આવેલ છે ? 1)સહ્યાદ્રી 2) વિંધ્ય 3) અરવલ્લી 4) સાતપૂડા
gk in gujarati
અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળા માં આવેલું છે ? 1) અરવલ્લી 2) સહ્યાદ્રી 3) પશ્ચિમ ઘાટ 4) પૂર્વઘાટ
gk in gujarati
બાલારામ ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ? 1) મહેસાણા 2) સાબરકાંઠા 3) બનાસકાંઠા 4) પંચમહાલ
gk in gujarati
સુરસાગર તળાવ ગુજરાતનાં કયા શહેરમાં આવેલું છે ? 1) સુરત 2) જામનગર 3) વડોદરા 4) વિરમગામ
gk in gujarati
ગુજરાતનું કયું ગામ ભગતનું ગામ તરીકે પ્રખ્યાત છે ? 1) ઊંઝા 2) ડીસા 3) સાયલા 4) અબડાસા
gk in gujarati
ગુજરાતમાં કર્મા બાઈ નું તળાવ કયા આવેલું છે ? 1) અંબાજી 2) શામળાજી 3) વલસાડ 4) પાટણ
gk in gujarati
ગુજરાતનું કયું સ્થલ અકીક ના ઘરેણાં માટે જાણીતું છે ? 1) ભાવનગર 2) અંજાર 3) ખંભાત 4) રાજકોટ
gk in gujarati
દાદા હરિની વાવ કયા શહેરમાં આવેલી છે ? 1) અમદાવાદ 2) વિરમગામ 3) અડાલજ 4) પાટણ
gk in gujarati
પુરાંતન અવશેષ માટે જાણીતું પોળો કયા આવેલું છે ? 1) સાબરકાંઠા 2) કચ્છ 3) બનાસકાંઠા 4) અમદાવાદ
gk in gujarati
ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલ છે ? 1) જામનગર 2) જુનાગઢ 3) ગીર સોમનાથ 4) દેવભૂમિ દ્વારકા
gk in gujarati