મનોવિજ્ઞાન : QUIZ 

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

વૃદ્ધિ વિકાસ વિષે પૂછાયેલ અગત્યના પ્રશ્નો

તારુણ્ય અંગે પાયાનું સંશોધન કરનાર ?

GK IN GUJARAT

ANS : સ્ટેન્લી હૉલ 

Cloud Banner

વૃદ્ધિ તથા વિકાસ શું સૂચવે છે ?

ANS : પરિવર્તન 

વૃદ્ધિ અને વિકાસ પરસ્પર એકબીજાથી જુદા હોય છે?

ANS : પૂરક  

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

વૃદ્ધિ મૂળ શાની  થાય છે ?

ANS :શારીરિક અંગ 

GK IN GUJARAT

Cloud Banner

વિકાસ એ વૃદ્ધિ ની અપેક્ષા એ કેવો હોય છે? 

ANS : વ્યાપક 

GK IN GUJARAT

Cloud Banner

શારીરિક વિકાસ ને અસર કરનારું પરીબળ કયું છે ? 

ANS : વારસો અને વાતાવરણ 

GK IN GUJARAT

Cloud Banner

માનસિકતા બૌદ્ધિક વિકાસમાં બાળક ની કઈ ક્રિયાશીલતા ને વ્યક્ત કરે છે ?

ANS : બુદ્ધિ 

GK IN GUJARAT

Cloud Banner

બાળક નો વિકાસ શેનાં દ્વારા જાણી શકાય છે ? 

ANS : ભાષા 

GK IN GUJARAT

Cloud Banner

બાળક જન્મ થયા પછી કોના સંપર્ક માં આવવાથી માનસિક વિકાસ કરે છે ? 

ANS : પર્યાવરણ 

GK IN GUJARAT

Cloud Banner

બાળક ની કઈ અવસ્થા થી તર્કનો વિકાસ થાય છે ? 

ANS : બાલ્યાવસ્થાથી 

GK IN GUJARAT

Cloud Banner

ફ્રોઇડ ના મત પ્રમાણે બાળકમાં આત્મ પ્રેમ ક્યારે પ્રબળ હોય છે ? 

ANS : શૈશવ અવસ્થા 

GK IN GUJARAT

Cloud Banner

દિવાસ્વપ્ન જોવાની પ્રવૃતિ બાળકમાં કઈ અવસ્થા માં જોવા મળે છે ? 

ANS : કિશોર અવસ્થા 

GK IN GUJARAT

Cloud Banner

બુદ્ધિ આંક નો વિકાસ બાળકમાં કયા વિકાસ ના કારણે થાય છે? 

ANS : માનસિક વિકાસ  

GK IN GUJARAT