BRAIN QUIZ 

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

વૃદ્ધિ વિકાસ વિષે પૂછાયેલ અગત્યના પ્રશ્નો

વારસાના નિર્ધારકો કોણે કહેવાય છે ?

GK IN GUJARAT

ANS : જનીન તત્વો 

Cloud Banner

વારસો વ્યક્તિની જન્મજાત વિશેષતાઓ નો પૂર્ણ સરવાળો કહેનાર ?

ANS : ડૉ. ઝાના 

ગર્ભધાન સમય ની અવધિ કેટલા દિવસની હોય છે ?

ANS : 15 દિવસ 

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

ભૃણવસ્થા નો સમય ગાળો કેટલો છે ? 

ANS : 16 દિવસ થી બીજા માસ ના અંત સુધી 

GK IN GUJARAT

Cloud Banner

તરુણીની શારીરિક વૃદ્ધિ ક્યારે અટકે છે ?

ANS : 15 થી 16 વર્ષ ની વયે 

GK IN GUJARAT

Cloud Banner

શારીરિક પરિવર્તન કઈ ગ્રંથિ ને આભારી છે ? 

ANS : પીચ્યુટરી  અને જાતીય ગ્રંથિ  

GK IN GUJARAT

Cloud Banner

કઈ અવસ્થામાં હદય બેવડાય છે ?

ANS : તરુણાવસ્થા 

GK IN GUJARAT

Cloud Banner

પુરુષની શુક્ર ગ્રંથિ કેટલા વર્ષે વિકસિત થાય છે ?

ANS : 20 થી 21  

GK IN GUJARAT

Cloud Banner

કેટલા સમય થી બાળક માં ભય નો વિકાસ થાય છે ? 

ANS : 3 માસ થી 

GK IN GUJARAT

Cloud Banner

કયા શિક્ષણ વિદે બાળકના ચેસ્ટાત્મક વિકાસ પર ભાર મૂક્યો છે ? 

ANS : મેડમ મોન્ટેસરી 

GK IN GUJARAT

Cloud Banner

મનુષ્યની કઈ અવસ્થામાં સંગ્રહવૃતિ પ્રબળ બને છે ? 

ANS : કિશોરાવસ્થા 

GK IN GUJARAT