GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
INDIAN CONSTITUTION
જાણો ભારતીય બંધારણ વિષે અને તેના અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો
FREESTUDYGUJARAT.COM
INDIAN CONSTITUTION
પંચાયતી રાજ માટે બંધારણમાં કઈ અનુસૂચિ જોડવામાં આવી ?
1) 11
2) 12
3) 6
4) 9
ANS : 11
FREESTUDYGUJARAT.COM
INDIAN CONSTITUTION
ભારતના બંધારણમાં કેટલા ભાગોમાં વહેચાયેલું છે ?
1) 20
2) 21
3) 22
4) 23
ANS :
22
FREESTUDYGUJARAT.COM
INDIAN CONSTITUTION
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો , ભારતના બંધારણની કઈ અનુસૂચિતમાં દર્શાવવામાં આવ્યા છે ?
ANS :
અનુસૂચિ-1 (સી)
FREESTUDYGUJARAT.COM
INDIAN CONSTITUTION
ભારતમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ , ભારતના બંધારણ ની કઈ અનુસૂચિ માં દર્શાવવામાં આવ્યા છે ?
ANS :
અનુસૂચિ-1
FREESTUDYGUJARAT.COM
INDIAN CONSTITUTION
જાહેર નોકરીઓમાં પછાત વર્ગ માટેની જોગવાઈ ભારતીય બંધારણ ના કયા ભાગમાં કરાઇ છે ?
1) ભાગ -1 2) ભાગ -2
3) ભાગ -3 4) ભાગ -4
ANS :
ભાગ -3
FREESTUDYGUJARAT.COM
INDIAN CONSTITUTION
ભારતના રાજ્યોના નામ અને સંઘ રાજ્ય ક્ષેત્રો ની નામોની યાદી બંધારણ ની કઈ અનુસૂચિ માં આપવામાં આવેલી છે ?
ANS :
પહેલી અનુસૂચિ
FREESTUDYGUJARAT.COM
INDIAN CONSTITUTION
મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો -19,9 ની કઈ અનુસૂચિ માં ખાનગી શાળાના સ્ટાફની નોકરીની નમૂના રૂપ શરતો દર્શાવવામાં આવી છે ?
ANS :
અનુસૂચિ -છ