GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
INDIAN MANAGEMENT
જાણો ભારતીય જાહેર વહીવટ વિષે અને તેના અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો
FREESTUDYGUJARAT.COM
INDIAN
MANAGEMENT
માહિતી સંચાર ને સંચાલન હાર્દ કોણે કહેલ છે ?
ANS :
ફિડનર
FREESTUDYGUJARAT.COM
INDIAN
MANAGEMENT
ગુજરાતનાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટિ માં જાહેર વહીવટ નો વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો?
ANS :
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિ
FREESTUDYGUJARAT.COM
INDIAN
MANAGEMENT
'જિલ્લા તકેદારી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
ANS :
કલેક્ટર
FREESTUDYGUJARAT.COM
INDIAN
MANAGEMENT
'રાજ્ય ના મુખ્ય જાહેર સંબંધ અધિકારી તરીકે કોણ કાર્ય કરે છે ?
ANS :
મુખ્ય સચિવ
FREESTUDYGUJARAT.COM
INDIAN
MANAGEMENT
સરકાર દ્વારા નિમાતા પંચ નું કાર્ય કેવું હોય છે ?
ANS :
વહીવટી અને અર્ધ ન્યાય તંત્રીય
FREESTUDYGUJARAT.COM
INDIAN
MANAGEMENT
જમીન મહેસૂલ ધારા પ્રમાણે ગૌચર જમીન ની માલિકી કોની હોય છે ?
ANS :
રાજ્ય સરકાર
FREESTUDYGUJARAT.COM
INDIAN
MANAGEMENT
નાણાકીય જવાબદારી અંતર્ગત જાહેર સાહસો કોણે જવાબદાર હોય છે ?
ANS :
સંસદ
FREESTUDYGUJARAT.COM
INDIAN
MANAGEMENT
સનદી અધિકારીના બિન પત્ર પાતી અને વ્યવસાયી પણા માટે કયા શબ્દ વપરાય છે ?
ANS :
તટસ્થતા
FREESTUDYGUJARAT.COM
INDIAN
MANAGEMENT
પબ્લિક પ્રોસિક્યુટર ની નિમણૂક કોણ કરે છે ?
ANS :
રાજ્ય સરકાર