GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

INDIAN MANAGEMENT

જાણો ભારતીય જાહેર વહીવટ  વિષે અને તેના  અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

CAT ( Central Administrative Tribunal) સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે ?

ANS : 5 વર્ષ અથવા 68 વર્ષ પૂરા થાય ત્યારે 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટિ માં જાહેર વહીવટ વિષય દાખલ કરવામાં આવ્યો છે ?

ANS : લખનઉ યુનિવર્સિટિ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

પ્રિન્સિપલ ઓફ પબ્લિક એડમિનીસ્ટ્રેસન ના લેખક કોણ છે ?

ANS : ડબલ્યુ. વિલોબી 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

જાહેર વહીવટનો સંબંધ નક્કી કરેલા ઉદેશ્ય ને પાર સાથે કાર્યો કરાવવાનો છે '- આ વિધાન કોનું છે ?

ANS : લ્યુથર ગુલિક 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

જાહેર વહીવટ સંબંધિત POCCOC સૂત્રના પ્રણેતા કોણ છે ? 

ANS : હેનરી ફેયોલ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

દોરવણી  ( DiRECTING) નું કાર્ય કઈ બાબત થી સરળ બને છે ? 

ANS : માહિતી સંચાર 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

જાહેર વહીવટના પિતા તરીકે ઓળખાતા વુડ્રો વિલ્સન કયા દેશના વતની હતા ? 

ANS : અમેરિકા 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

પ્રેરણા શબ્દ (MOTIVATION) મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ? 

ANS : અમેરિકા 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

વહીવટ પ્રક્રિયા સાર્વત્રિક છે ' - આ વિધાન કોનું છે ? 

ANS : હેનરી ફેયોલ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

અમલદાર શાહી એ કયા પ્રકારની સત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ? 

ANS : અનૌપચારીક 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

વહીવટ એ સરકારનો આધાર છે કોઈ સરકાર વહીવટ વગર રહી શકે નહીં - આ વિધાન કોનું છે ? 

ANS : પોલ એપલ્બી 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

હાલમાં કેટલા રાજ્યોમાં વહીવટી ટ્રિબ્યુનલ આવેલી છે ? 

ANS : 9