GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

INDIAN MANAGEMENT

જાણો ભારતીય જાહેર વહીવટ  વિષે અને તેના  અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

જાહેર વહીવટ માં 'જાહેર ' શબ્દ નો અર્થ શું થાય છે ?

ANS : સરકાર 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

ભારતમાં જાહેર વહીવટના પ્રથમ પ્રોફેસર તરીકે કોણ જાણીતા છે ?

ANS :  ડૉ. એમ. પી. શર્મા 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

વહીવટી વ્યવસ્થા માં નીચેના સ્તરો પર સત્તાનું વિસ્તરણ એટલે ? 

ANS : વિકેન્દ્રીકરણ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

સરકારની આવક ખર્ચ અને રુણ અંગે ની નીતિને શું કહે છે ? 

ANS : રાજકોષીય નીતિ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

પરોક્ષ પ્રકાર ની ભરતી એટલે શું ?

ANS : બઢતી 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

પ્રવર્તમાન સમયમાં અમલદારી નું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે ? 

ANS : યોગ્યતા અમલદાર શાહી 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

TRAI ની સ્થાપના ક્યારે થઈ હતી ? 

ANS : 1997 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

કયા પ્રકાર ના અંદાજપત્રક માં આવક અને ખર્ચ સમાન હોય છે ? 

ANS : સમતોલ અંદાજપત્રક 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

ભારતમાં દિલ્હી ખાતે આવેલી ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રે શન (IIPA) ની સ્થાપના ક્યારે થઈ?

ANS : 1954 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

ANS : ગતિશીલ અને  દયેય  પૂર્ણ લેવાય 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

હિસાબી - નાણાકીય વ્યવહારો નું પરીક્ષણ એટલે શું ? 

ANS : ઓડિટ (AUDIT)