GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

INDIAN MANAGEMENT

જાણો ભારતીય જાહેર વહીવટ  વિષે અને તેના  અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો 

INDIAN MANAGEMENT GK IN GUJARATI PART-5

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

નોકરશાહીના આદર્શના ખ્યાલ એ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? 

ANS : મેક્સ વેબર 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

રાજ્ય વહીવટી તંત્ર ના વડા કોણ હોય છે ? 

ANS :  મુખ્ય સચિવ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

જાહેર વહીવટમાં સરકારની વહીવટી પાંખ મહત્વની છે "- આ વિધાન કોનું છે ?

ANS : વિરોબર્ટ બ્લૂસ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

જાહેર વહીવટ એ જાહેર કાયદાનો સંપૂર્ણ અને પદ્ધતિસર નો અમલ છે - આ  કોણે કહ્યું છે ?

ANS : વુડ્રો  વિલ્સન 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

પ્રેરણા શબ્દ એ કઈ શાખા સાથે જોડાયેલ છે ? 

ANS : મનો વૈજ્ઞાનિક 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

ભારત માં માહિતી અધિકાર નો કાયદો ક્યારે લાગુ પડ્યો? 

ANS : 12 ઓક્ટોબર, 2005 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

ભારતમાં ભરતી પ્રથા કયા દેશના મોડેલ પર આધારિત છે ? 

ANS : બ્રિટન 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

માહિતી સંચાર ને સંચાલન નું હાર્દ કોણે કહેલું છે ? 

ANS : ફિડનર 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

સનદી સેવા પક્ષ પર હોવી જોઈએ અને રાજકીય ગણતરી ઓ લઘુતમ હોવી જોઈએ '- આ વિધાન કોનું છે ?

ANS : સરદાર પટેલ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

ભારતમાં સૌ પ્રથમ વખત બજેટ કયા વર્ષ માં રજૂ કરવામાં આવ્યું હતું ?

ANS : ઈ. સ . 1860 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

હાલમાં સંસદ ની અંદાજ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી છે ? 

ANS : 30