GK IN GUJARATI

INDIAN RAILWAY 

freestudygujarat .com 

જાણો ભારતીય  રેલ્વે  વિષે અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના  પ્રશ્નો 

મુંબઈ – થાણા વચ્ચે સૌ પ્રથમ રેલ્વે ક્યારે શરૂ થઈ ? 1) ઇ. સ . 1853  2) ઇ. સ . 1890  3) ઇ. સ.1880  4) ઇ. સ 1872

ભારતીય રેલ્વે

ઇ. સ . 1853

કોના શાસન દરમિયાન ભારતમાં પ્રથમવાર રેલ્વે લાઇન નાખવામાં આવી હતી ? 1) લોર્ડ વેલેસ્લી  2) લોર્ડ બેન્ટિક   3) લોર્ડ ડેલહાઉસી  4) લોર્ડ હાર્ડીઝ

લોર્ડ ડેલહાઉસી

ભારતીય રેલ્વે

ગુજરાતમાં સૌ પ્રથમ રેલ્વે લાઇન કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ ? 1) અમદાવાદ – વડોદરા   2) અમદાવાદ – મણિનગર   3) મહેસાણા – વિજાપુર  4) ઉતરાણ – અંકલેશ્વર

ભારતીય રેલ્વે

ઉતરાણ – અંકલેશ્વર

ભારતની સૌથી લાંબી રેલમાર્ગ ધરાવતી ટ્રેન કયા બે શહેર ને જોડે છે ?

ભારતીય રેલ્વે 

દિબ્રુગઢ (આસામ)થી કન્યાકુમારી

ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ? 1) અમદાવાદ -હાવરા   2) નવજીવન   3) ઓખા – રામેશ્વરમ

ઓખા – રામેશ્વરમ

ભારતીય રેલ્વે

ગુજરાતમાં રેલવે સુરક્ષાદળ નું તાલીમ કેન્દ્ર કયા આવેલું છે ? 1) વલસાડ  2) ભરૂચ   3) ગાંધીનગર  4) નવસારી

વલસાડ

ભારતીય રેલ્વે

freestudygujarat .com 

રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેસન કરવા માટે કઈ વેબસાઇટ ઉપયોગી છે ?

ભારતીય રેલ્વે

irctc.com. in

કયા રેલ્વે સ્ટેશન નું પુનઃનામકરણ દીનદયાલ ઉપાધ્યાય રેલ્વે સ્ટેશન તરીકે થયું ?

મુગલસરાઈ, ઉત્તરપ્રદેશ

ભારતીય રેલ્વે

ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટિ કયા શહેરમાં સ્થાપવામાં આવશે ? 1) સુરત  2) વડોદરા 3) મુંબઈ  4) રાજકોટ

ભારતીય રેલ્વે

વડોદરા

વર્ષ 2016-17 ના રેલવે બજેટમાં કઈ નવી ટ્રેન શરૂ કરવામાં આવી ? 1) હમસફર  2) અંત્યોદય   3) તેજસ  4) ઉપયુક્ત ત્રણેય

ભારતીય રેલ્વે 

ઉપયુક્ત ત્રણેય

ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ (NAIR) કયા આવેલ છે ? 1) અમદાવાદ  2) રાજકોટ   3) ગાંધીનગર  4) વડોદરા

વડોદરા

ભારતીય રેલ્વે

રેલવેના બ્રોડગેજમાં ગેજની પહોળાઈ કેટલા મીટરની હોય છે ? 1) 1.676  2) 1.878   3) 1.272  4) 1.474

1.676

ભારતીય રેલ્વે

freestudygujarat .com 

એશિયા ની પ્રથમ મહિલા એંજિન ડ્રાઈવર કોણ છે ? 1) અંજલિ સુદ  2) લજ્જા ગૌસ્વામી  3) અર્પિતા સિંઘ  4) સુરેખા યાદવ

ભારતીય રેલ્વે

સુરેખા યાદવ