GK IN GUJARATI
જાણો ભારતીય રેલ્વે વિષે અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના પ્રશ્નો
મુંબઈ – થાણા વચ્ચે સૌ પ્રથમ રેલ્વે ક્યારે શરૂ થઈ ? 1) ઇ. સ . 1853 2) ઇ. સ . 1890 3) ઇ. સ.1880 4) ઇ. સ 1872
કોના શાસન દરમિયાન ભારતમાં પ્રથમવાર રેલ્વે લાઇન નાખવામાં આવી હતી ? 1) લોર્ડ વેલેસ્લી 2) લોર્ડ બેન્ટિક 3) લોર્ડ ડેલહાઉસી 4) લોર્ડ હાર્ડીઝ
ગુજરાતમાં સૌ પ્રથમ રેલ્વે લાઇન કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ ? 1) અમદાવાદ – વડોદરા 2) અમદાવાદ – મણિનગર 3) મહેસાણા – વિજાપુર 4) ઉતરાણ – અંકલેશ્વર
ભારતની સૌથી લાંબી રેલમાર્ગ ધરાવતી ટ્રેન કયા બે શહેર ને જોડે છે ?
ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ? 1) અમદાવાદ -હાવરા 2) નવજીવન 3) ઓખા – રામેશ્વરમ
ગુજરાતમાં રેલવે સુરક્ષાદળ નું તાલીમ કેન્દ્ર કયા આવેલું છે ? 1) વલસાડ 2) ભરૂચ 3) ગાંધીનગર 4) નવસારી
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેસન કરવા માટે કઈ વેબસાઇટ ઉપયોગી છે ?
કયા રેલ્વે સ્ટેશન નું પુનઃનામકરણ દીનદયાલ ઉપાધ્યાય રેલ્વે સ્ટેશન તરીકે થયું ?
ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટિ કયા શહેરમાં સ્થાપવામાં આવશે ? 1) સુરત 2) વડોદરા 3) મુંબઈ 4) રાજકોટ
વર્ષ 2016-17 ના રેલવે બજેટમાં કઈ નવી ટ્રેન શરૂ કરવામાં આવી ? 1) હમસફર 2) અંત્યોદય 3) તેજસ 4) ઉપયુક્ત ત્રણેય
ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ (NAIR) કયા આવેલ છે ? 1) અમદાવાદ 2) રાજકોટ 3) ગાંધીનગર 4) વડોદરા
રેલવેના બ્રોડગેજમાં ગેજની પહોળાઈ કેટલા મીટરની હોય છે ? 1) 1.676 2) 1.878 3) 1.272 4) 1.474
એશિયા ની પ્રથમ મહિલા એંજિન ડ્રાઈવર કોણ છે ? 1) અંજલિ સુદ 2) લજ્જા ગૌસ્વામી 3) અર્પિતા સિંઘ 4) સુરેખા યાદવ