GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

ભારતમાં  થયેલ અવકાશી સંશોધનો  અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો વિષે જાણીએ

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા ? 1) રાકેશ શર્મા   2) સતીશ શર્મા   3) કલ્પના ચાવલા   4) વિક્રમ સારાભાઈ

ANS : રાકેશ શર્મા

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતનાં કયા શહેરમાં આવેલું છે ? 1) ગાંધીનગર  2) અમદાવાદ  3) વડોદરા  4) રાજકોટ

ANS : અમદાવાદ

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

ભારતીય મિસાઇલ કાર્યક્રમ ના પિતા કોણે કહેવાય છે ? 1) ડૉ. ડી.એસ.કોઠારી  2) ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ 3) ડૉ. કે.કસ્તુરોજન   4) ડૉ. એસ. ભટનાગર

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

ભારતે છોડેલું મંગલયાન કયા ગ્રહની જાણકારી મેળવવામાં મદદરૂપ થસે ? 1) ગુરુ   2) બુધ   3) મંગળ 4) શુક્ર

ANS : મંગળ

INDIAN SPACE RESEARCH

ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્રને કયા નામે ઓળખાય છે ? 1) ઈસરો  2) અટિશ   3) આઇ.આર.એસ.   4) આઈ.એસ.એસ.

ANS : ઈસરો

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

ઇસરોના સંચાર ઉપગ્રહના પુરોગામી પ્રાયોગિક ઉપગ્રહનું નામ જણાવો ? 1) આર્યભટ્ટ  2) ભાસ્કર   3) રોહિણી  4) એપલ 

ANS : એપલ

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવેલ ધનુષ મિસાઇલ -------- મિસાઇલ નો પ્રકાર છે ? 1) અગ્નિ  2) આકાશ   3) પૃથ્વી  4) ત્રિશુલ

ANS : પૃથ્વી

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

ડી.આર.ડી.ઓ દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઈ મિસાઇલ ની પ્રહાર ક્ષમતા સૌથી લાંબી છે ? 1) પૃથ્વી   2) અગ્નિ  3) બ્રહ્મોસ  4) આકાશ

ANS : અગ્નિ

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

કયા દેશે ભારતીય ભૂમિ ઉપરથી ક્યારેય ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો નથી ? 1) યુ.એસ.એ  2) ફ્રાંસ   3) ઈઝરાયેલ 4) કેનેડા 

ANS : કેનેડા

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

નીચેના પૈકી કયો સંદેશા વ્યવહાર ઉપગ્રહ છે ? 1) GSAT-8  2) RESOURCE SAT-2A   3) INSAT-2DR  4) CARTOSAT-2

ANS : GSAT-8

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

અવકાશયાત્રી ને બ્રહ્માંડ અને અવકાશ કયા રંગના દેખાય છે ? 1) નીલો  2) સફેદ   3) કાળો  4) કેસરી

ANS : કાળો

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

ડાયરેક્ટ ટુ હોમ (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે ?

ANS : INSAT-4-A