GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
ભારતમાં થયેલ અવકાશી સંશોધનો અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો વિષે જાણીએ
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા ?
1)
રાકેશ શર્મા
2) સતીશ શર્મા
3) કલ્પના ચાવલા
4) વિક્રમ સારાભાઈ
ANS : રાકેશ શર્મા
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતનાં કયા શહેરમાં આવેલું છે ? 1) ગાંધીનગર 2) અમદાવાદ 3) વડોદરા 4) રાજકોટ
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતનાં કયા શહેરમાં આવેલું છે ?
1) ગાંધીનગર 2)
અમદાવાદ
3) વડોદરા 4) રાજકોટ
ANS : અમદાવાદ
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
ભારતીય મિસાઇલ કાર્યક્રમ ના પિતા કોણે કહેવાય છે ?
1) ડૉ. ડી.એસ.કોઠારી
2)
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
3) ડૉ. કે.કસ્તુરોજન
4) ડૉ. એસ. ભટનાગર
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
ભારતે છોડેલું મંગલયાન કયા ગ્રહની જાણકારી મેળવવામાં મદદરૂપ થસે ?
1) ગુરુ
2) બુધ
3)
મંગળ
4) શુક્ર
ANS : મંગળ
INDIAN SPACE RESEARCH
ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્રને કયા નામે ઓળખાય છે ?
1)
ઈસરો
2) અટિશ
3) આઇ.આર.એસ.
4) આઈ.એસ.એસ.
ANS : ઈસરો
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
ઇસરોના સંચાર ઉપગ્રહના પુરોગામી પ્રાયોગિક ઉપગ્રહનું નામ જણાવો ?
1) આર્યભટ્ટ 2) ભાસ્કર
3) રોહિણી 4)
એપલ
ANS : એપલ
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવેલ ધનુષ મિસાઇલ -------- મિસાઇલ નો પ્રકાર છે ?
1) અગ્નિ 2) આકાશ
3)
પૃથ્વી
4) ત્રિશુલ
ANS : પૃથ્વી
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
ડી.આર.ડી.ઓ દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઈ મિસાઇલ ની પ્રહાર ક્ષમતા સૌથી લાંબી છે ?
1) પૃથ્વી
2)
અગ્નિ
3) બ્રહ્મોસ
4) આકાશ
ANS : અગ્નિ
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
કયા દેશે ભારતીય ભૂમિ ઉપરથી ક્યારેય ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો નથી ?
1) યુ.એસ.એ 2) ફ્રાંસ
3) ઈઝરાયેલ 4) કેનેડા
ANS : કેનેડા
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
નીચેના પૈકી કયો સંદેશા વ્યવહાર ઉપગ્રહ છે ?
1) GSAT-8
2) RESOURCE SAT-2A
3) INSAT-2DR
4) CARTOSAT-2
ANS : GSAT-8
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
અવકાશયાત્રી ને બ્રહ્માંડ અને અવકાશ કયા રંગના દેખાય છે ? 1) નીલો 2) સફેદ 3) કાળો 4) કેસરી
અવકાશયાત્રી ને બ્રહ્માંડ અને અવકાશ કયા રંગના દેખાય છે ?
1) નીલો 2) સફેદ
3) કાળો 4) કેસરી
ANS : કાળો
FREESTUDYGUJARAT.COM
INDIAN SPACE RESEARCH
ડાયરેક્ટ ટુ હોમ (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે ?
ડાયરેક્ટ ટુ હોમ (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે ?
ANS : INSAT-4-A