GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

ભારતમાં  થયેલ અવકાશી સંશોધનો  અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો વિષે જાણીએ

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું ? 1) ગધેડો   2) વાંદરો   3) ઊંટ   4) કુતરી 

ANS : કુતરી

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

પ્રથમ અવકાશયાત્રી નીચેનામાંથી કોણ હતા ? 1) કોપરનીકસ   2) નિલઆર્મસ્ટ્રોંગ   3) યુરિ ગેગેરીન   4) શેરપા અંગરિતા

ANS : યુરિ ગેગેરીન

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

પ્રથમ ભારતીય ઉપગ્રહ કયો ? 1) અરવિંદ ત્રિવેદી   2) આર્ય ભટ્ટ  3) ઉપેન્દ્ર ભટ્ટ   4) આમાંથી એક પણ નહીં

ANS : ઉપેન્દ્ર ભટ્ટ

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

અમેરિકા એ કયા ઉપગ્રહ ની મદદ થી મંગળ પર સંશોધન કર્યું છે ? 1) ઓષ્ટિકિંગ   2) વાઇકિંગ 3) એક્સપ્લોરર  4) પાયોનિયર

ANS : વાઇકિંગ

INDIAN SPACE RESEARCH

ઉપગ્રહ ‘INSAT’ નું પૂરું નામ શું છે ? 1) ઇંડિયન સ્પેસ ટેકનોલોજી  2) ઇન્ટરનેશનલ સેટેલાઈટ   3) ઇંડિયન નેશનલ સેટેલાઈટ  4) ઇન્ટર નેશનલ સેટેલાઈટ

ઇંડિયન નેશનલ સેટેલાઈટ

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

નિશાંત એ શું છે ? 1) માનવરહિત એરિયલ વ્હીકલ 2) અવાકસ   3) ઍન્ટિ ટેન્ક મિસાઇલ   4) ક્રૂઝ મિસાઇલ

માનવરહિત એરિયલ વ્હીકલ

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ બીજો અંતરીક્ષ યાત્રા માટે કયા દેશથી ઉડાન ભરી હતી ? 1) કઝાકિસ્તાન  2) ભારત   3) અમેરિકા  4) જાપાન

ANS : કઝાકિસ્તાન

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

મંગળ પર જવાની શોધ માટે નાસા દ્વારા અવકાશમાં કયું યાન મોકલવામાં આવ્યું ? 1) વોયોજર   2) પાયોનિયર   3) કોલંબિયા   4) ક્યુરિયોસિટી 

ANS : ક્યુરિયોસિટી

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

પ્રાયોગિક ધોરણે ભારતનું પ્રથમ ઉપગ્રહ સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું ? 1) પૂણે  2) અમદાવાદ 3) મુંબઈ  4) નવી દિલ્હી

ANS : અમદાવાદ

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? 1) જાંબા   2) નાસા   3) કેનેડી  4) ઈસરો

ANS : કેનેડી

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ? 1) મંદિરો માટે   2) ઉપગ્રહ છોડવા માટે  3) કુંભ મેળા માટે   4) જળવિવાદ માટે

ANS : ઉપગ્રહ છોડવા માટે

FREESTUDYGUJARAT.COM

INDIAN SPACE RESEARCH

ચંદ્ર પર ઉતારનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતા ? 1) નીલ આર્મસ્ટ્રોંગ  2) યુરી ગગરીન   3) એલેક્સી લેનોવ   4) સુનીલા વિલિયમ્સ

ANS : નીલ આર્મસ્ટ્રોંગ