GK IN GUJARATI

મહાભારત- રામાયણ 

M

freestudygujarat .com 

જાણો ભારતના  ઇતિહાસના મહાન ગ્રંથો વિષે અગત્ય ની વાતો  

મહાભારત   મૂળ નામ - જયસંહિતા  લેખક      - વેદવ્યાસ ( કૃષ્ણ દ્રેપાયન બીજું નામ ) રચના - દ્વાપરયુગ  ભગવત ગીતા નો ઉલ્લેખ પર્વ - મહાભારતનો છઠ્ઠો પર્વ ( ભીષ્મ પર્વ )

મહાભારત

મહાભારત 

કુંતીમાતા ના પુત્રો કેટલા હતા ?અને કયા કયા ? જવાબ  :  ચાર 1) કર્ણ  2) યુધિષ્ઠિર  3) ભીમ  4) અર્જુન 

G

freestudygujarat .com 

મહાભારતનું યુદ્ધ  સ્થળ - કુરુક્ષેત્ર (હરિયાણા ) સમય - ૧૮ દિવસ યુદ્ધ કરનાર - કૌરવો અને પાંડવો  હાર - કૌરવો  

મહાભારત 

પાંડવો ની રાજધાની - ઇન્દ્રપ્રસ્ત  કૌરવો ની રાજધાની - હસ્તિનાપુર  કૌરવોની છેલ્લો સેનાપતિ -અશ્વતથામાં

મહાભારત 

મહાભારત 

ગાંધારીનું મૂળ નામ  - ચારુ  ભીષ્મ નું મૂળ નામ - દેવવ્રત  કર્ણ નું મૂળ નામ  - વસુ સેન  અર્જુન સુભદ્રા નો પુત્ર - અભિમન્યુ .

કર્ણ -ૃ સુર્યપુત્ર  અર્જુન - ઇન્દ્રપુત્ર  ભીમ  - વાયુ પુત્ર  યુધિષ્ઠિર - ધર્મરાજ  સહદેવ -નકુલ  - અશ્વિની કુમાર

 મહાભારત 

યુદ્ધ દરમિયાન કૌરવ પક્ષથી પાંડવ પક્ષે જોડનાર - યુયુત્સુ  દ્રૌપદી ના વસ્ત્ર હરણનો વિરોધ કરનાર  કૌરવ - વિકર્ણ   યુદ્ધ પછી જીવિત રહેનાર કૌરવ પક્ષી - કૃત વર્મા , કૃપાચાર્ય , અશ્વત્થામાં 

 મહાભારત 

શ્રી કૃષ્ણ અને સુદામા કયા ઋષિ ના આશ્રમ માં સાથે ભણ્યા હતા ?  1) વરિષ્ઠ   2) યગ્ન્ય્ વલ્ક્ય   3) વાલ્મીકિ  4) સાંદીપની  

 મહાભારત 

જવાબ  : સાંદીપની  

મહાભારતમાં ભીષ્મ પિતામહ નું ઉપનામ શું હતું ? 1) બ્રહ્મ ગુપ્ત  2) સોમદેવ  3) ગંગેય   4) અગ્નિપૂત્ર 

 મહાભારત 

જવાબ  : ગંગેય 

શ્રી કૃષ્ણ પર મણિ ચોરવાનો આરોપ કોને લગાડ્યો હતો ?  1) સત્રાજીત  2) કાલય વન  3) જાંબુ વાન  4) જરાસન 

 મહાભારત 

જવાબ  : સત્રાજીત

હિન્દુ ધર્મમાં વિષ્ણુ  ભગવાનના અવતારો કેટલા છે ?  1) 16  - સોળ  2) 10  - દસ  3) 24  - ચોવીસ  4) 8  - આઠ 

 મહાભારત 

જવાબ  : 10