વિટામિન ની શોધ ઈ.સ. 1992 માં Casimir Funk  કાસીમીર ફંક નામના વૈજ્ઞાનિકે કરી હતી . 

gk in gujarati

Yellow Dots
Yellow Leaf

વિટામિન ચાર્ટ

freestudygujarat. com

Vitamin A

રોગ  - રતાંધળાપણું 

Banner With Dots

રેટિનોલ  અથવા એક્સેરોફાઈટોલ 

લીલા શાકભાજી , દૂધ , ઈંડા , ગાજર , પપૈયાં , કેળાં , વગેરે

Yellow Leaf
Green Leaf
Wavy Line
Squiggly Line

Vitamin B1 

નામ  - થાયમીન 

રોગ  - બેરીબેરી -સ્નાયુ નબળા પડવા  

કઠોળ , ખજૂર ,બટાકા , ઈંડા , ઘઉ નો છોડ , માખણ 

Vitamin B2 

રોગ  - ત્વચા ફાટવી

Banner With Dots

નામ  - રિબોફ્લોબિન 

શેમાંથી મળે  - લીલા શાકભાજી અને દૂધ વગેરે

freestudygujarat. com

Yellow Leaf
Green Leaf
Wavy Line
Squiggly Line

Vitamin B3 

નામ - પેન્ટોથોનિકએસિડ 

રોગ  - પગ માં બળતરા , વાળ સફેદ થવા

શેમાંથી મળે  - દૂધ , ટામેટાં , મગફળી

Yellow Leaf
Green Leaf
Wavy Line
Squiggly Line

Vitamin B5 

નામ નિકોટેનોમાઇન

રોગ  - પેલાગ્રા , રક્તસ્ત્રાવ

શેમાંથી મળે  - બટેટા , મગફળી

freestudygujarat. com

Vitamin B6  

રોગ  - એનીમિયા

Banner With Dots

નામ  -  પાયરીડી કિનસ 

શેમાંથી મળે  - શાકભાજી ,માંસ અને દૂધ

freestudygujarat. com

Yellow Leaf
Green Leaf
Wavy Line
Squiggly Line

Vitamin B7  

નામ - બાયોટિન  

રોગ  - વાળ ખરવા , લકવો   

શેમાંથી મળે  - કઠોળ , ખજૂર ,બટાકા , ઈંડા , ઘઉ નો છોડ , માખણ