ગુજરાતમાં આવેલ વિવિધ ગ્રંથાલયો ગ્રંથભંડાર ની માહિતી  

gk in gujarati

Yellow Dots
Yellow Leaf

ગુજરાતના ગ્રંથાલયો 

freestudygujarat. com

અમદાવાદ 

ભોગીલાલ જેસંગદાસ વિદ્યાભવન

ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય 

બ્રિટિશ લાઈબ્રરી

એમ . જે . લાઇબ્રેરી 

લાલભાઈ દલપતરામ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર 

વડોદરા 

શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાન ભંડાર 

સેંટ્રલ લાઇબ્રેરી ( ગુજરાત ની સૌથી મોટી )

પ્રાચ્ય વિદ્યામંદિર 

જયસિંહરાવ ગ્રંથાલય 

હંસા મહેતા ગ્રંથાલય 

સુરત 

ચુનીલાલ ગાંધીજી વિદ્યા ભવન 

એન્ડુઝ  લાઇબ્રેરી 

લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી 

જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર 

પાટણ 

વિમલ ગચ્છ જૈન ભંડાર 

હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર 

freestudygujarat. com

gk in gujarati

ગુજરાતના ગ્રંથાલયો 

રાજકોટ 

બેંગ લાઇબ્રેરી 

લખધીરજી લાઇબ્રેરી 

ગુજરાતી ભાષા ભવન 

freestudygujarat. com

gk in gujarati

ગુજરાતના ગ્રંથાલયો 

ભાવનગર 

બાર્ટન  લાઇબ્રેરી 

ગાંધી સ્મૃતિ  લાઇબ્રેરી 

શ્રી આત્મા રામ જી જૈન ફ્રી લાઇબ્રેરી 

freestudygujarat. com

gk in gujarati

ગુજરાતના ગ્રંથાલયો 

ગાંધીનગર 

શ્રી મહાવીર જૈન આરાધન કેન્દ્ર ,કોબા 

ગુજરાત રાજ્ય મદયસ્થ ગ્રંથાલય 

freestudygujarat. com

gk in gujarati

ગુજરાતના ગ્રંથાલયો 

ગુજરાત  

બોટાદ  - તખ્તસિંહ જી લાઇબ્રેરી 

નવસારી - મેહરજી પુસ્તકાલય 

નડિયાદ - ડાહી લક્ષ્મી ગ્રંથાલય 

અમરેલી - વોકનેર લાઇબ્રેરી  

ગુજરાત 

ડભોઇ  - મુકતાબાઈ જૈન જ્ઞાનમંદિર 

દ્વારકા  - ઈંડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ , શારદાપીઠ 

 ગોંડલ - ભગવત સિંહ જી લાઇબ્રેરી