GK IN GUJARATI
MILK PRODUCTION IN GUJARAT
MILK PRODUCTION IN GUJARAT
freestudygujarat .com
જાણો ગુજરાતમાં આવેલી મહત્વ ની દૂધ ની ડેરીઓ વિષે અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના પ્રશ્નો
અમૂલ ડેરી ના સ્થાપક કોણ હતા ?
1) ત્રિભુવનદાસ પટેલ
2) ત્રિભુવન દાસ ગજ્જર
3) ભાઈકાકા
4) એક પણ નહીં
ગુજરાતની ડેરીઓ
ગુજરાતની ડેરીઓ
ત્રિભુવનદાસ પટેલ
એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી કયા આવેલી છે ?
1) વડોદરા 2)
આણંદ
3) સુરત 4) મહેસાણા
આણંદ
ગુજરાતની ડેરીઓ
ગુજરાતની ડેરીઓ
એશિયા ની સૌથી મોટી ડેરી કઈ છે ?
1) મધર 2) દૂધસાગર
3) અમૂલ 4) સાબર
ગુજરાતની ડેરીઓ
ગુજરાતની ડેરીઓ
અમૂલ
અમૂલ
કયા રાષ્ટ્ર નું નામ દૂધ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે આગળ છે ?
1) હોલેન્ડ 2) સ્વિડન
3)
ડેન્માર્ક
4) નૉર્વે
ગુજરાતની ડેરીઓ
ગુજરાતની ડેરીઓ
જવાબ :
ડેન્માર્ક
જવાબ :
ડેન્માર્ક
આણંદ ખાતે અમૂલ ડેરી ના સ્થાપક નું નામ જણાવો ?
1) અમૂલચંદ બારિયા
2) ઇશ્વરભાઇ પટેલ
3) ડૉ. કુરિયન
4) ત્રિભુવનદાસ પટેલ
ત્રિભુવનદાસ પટેલ
ગુજરાતની ડેરીઓ
ગુજરાતની ડેરીઓ
ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે ?
1) ત્રિભુવનદાસ પટેલ
2) ડૉ. વર્ગીસ કુરિયન
3) રામસિંહ પરમાર
4) એમ. એમ . પટેલ
ડૉ. વર્ગીસ કુરિયન
ડૉ. વર્ગીસ કુરિયન
ગુજરાતની ડેરીઓ
ગુજરાતની ડેરીઓ
freestudygujarat .com
freestudygujarat .com
નેશનલ ડેરી ડેવલોપમેન્ટ કોર્પોરેશન નું વડુ મથક કયા આવેલું છે ?
1) આણંદ 2) મહેસાણા
3) સુરત 4) ભાવનગર
ગુજરાતની ડેરીઓ
ગુજરાતની ડેરીઓ
આણંદ
આણંદ
દૂધ સાગર ડેરી કયા આવેલી છે ?
1) મહેસાણા 2) સુરત
3) રાજકોટ 4) અમરેલી
મહેસાણા
ગુજરાતની ડેરીઓ
ગુજરાતની ડેરીઓ