GK IN GUJARATI
જાણો ગુજરાતમાં આવેલી મહત્વ ની દૂધ ની ડેરીઓ વિષે અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના પ્રશ્નો
અમૂલ ડેરી ના સ્થાપક કોણ હતા ? 1) ત્રિભુવનદાસ પટેલ 2) ત્રિભુવન દાસ ગજ્જર 3) ભાઈકાકા 4) એક પણ નહીં
એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી કયા આવેલી છે ? 1) વડોદરા 2) આણંદ 3) સુરત 4) મહેસાણા
એશિયા ની સૌથી મોટી ડેરી કઈ છે ? 1) મધર 2) દૂધસાગર 3) અમૂલ 4) સાબર
કયા રાષ્ટ્ર નું નામ દૂધ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે આગળ છે ? 1) હોલેન્ડ 2) સ્વિડન 3) ડેન્માર્ક 4) નૉર્વે
આણંદ ખાતે અમૂલ ડેરી ના સ્થાપક નું નામ જણાવો ? 1) અમૂલચંદ બારિયા 2) ઇશ્વરભાઇ પટેલ 3) ડૉ. કુરિયન 4) ત્રિભુવનદાસ પટેલ
ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે ? 1) ત્રિભુવનદાસ પટેલ 2) ડૉ. વર્ગીસ કુરિયન 3) રામસિંહ પરમાર 4) એમ. એમ . પટેલ
નેશનલ ડેરી ડેવલોપમેન્ટ કોર્પોરેશન નું વડુ મથક કયા આવેલું છે ? 1) આણંદ 2) મહેસાણા 3) સુરત 4) ભાવનગર
દૂધ સાગર ડેરી કયા આવેલી છે ? 1) મહેસાણા 2) સુરત 3) રાજકોટ 4) અમરેલી